________________
૪૬
સહિત નામ મળી આવે છે. એથી માનવું પડે છે કે ધર્મ સંશોધક લાંકા મહેતાના સ્થાપેલા લાંકાગચ્છમાંથી નીકળેલી જુદી જુદી ક્રિયા અને સિદ્ધાંતના પરસ્પર તફાવતવાળી સ્વતંત્ર સંપ્રદાયાની પટ્ટાવલિ કરતાં પીળા કપડાવાલા સાધુએની પટ્ટાવલિએ વધારે પ્રમાણભૂત અને વિશ્વાસનીય છે.
લેકાંગચ્છમાંથી જેટલી સંપ્રદાયા નીકળી છે તે વચ્ચે પરસ્પર મતભેદ છે. તેઓમાં કઇ તા દ્રુઢીઆ કહેવાતા અને કાઈ તેા ખાવીશ ટાળાવાળા કહેવાતા અને કોઈ તે અમુક સધાડાના કે અમુક સોંપ્રદાયના છે એમ કહેવાતા હતા. પણુ કાઇ સંપ્રદાય કે ટાળાવાળા કે સંઘાડાવાલા પેાતાને સ્થાનકવાસી જૈન સાધુ તરીકે એળખાવતા જ નહિ. છતાં હાલમાં સર્વત્ર સઘળા સંપ્રદાય, ટાળા અને સંઘાડાવાલા સાધુએએ જોતજોતામાં શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સાધુ તરીકેનું બિરૂદ ધારણ કરી લીધુ છે અને પરસ્પરના ક્રિયાભેદ અને સિધ્ધાંતભેદને તિલાંજલિ આપીને ગુરૂપર પરા અને માન્યતાઓને એક બાજુ મૂકીને જૈન શ્વેતાંબર તેરાપથના અનુકરણરૂપે એક થઇ જવાનું વાતાવરણ ઉભું કરેલું છે. જેમ ચૈત્યવાસી’નુ રૂપાંતર ‘દેરાવાસી' થયું છે તેમજ ‘દેરાવાસીને’ લગતુ છતાં છેટે છેટે રૂપાંતર જેવુ સ્થાનકવાસી’ થયું જણાય છે. સ્થાનકમાં સાધુ રહેતા કે વસતા નથી. સાધુએ તેા પરિવ્રાજક હેાય છે એમને કાઈ મકાન કે ઘર કે સ્થાનક હાતુ જ નથી છતાં ગમે