Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi
View full book text
________________
આવીશ ટેળા કે બાવીશ સંપ્રદાયની અંદરના નથી પણ બાવીશ સંપ્રદાય-ટેળા શિવાયની બીજી સંપ્રદાયના છે. લેક બાવીશ સંપ્રદાય બાવીશ ટેળા બેલ્યા કરે છે તે તે વગર સમયે બેલે છે અને આ બાબતમાં સાધુઓ મિન ધારણ કરે છે. તેનું તેઓ જાણે.
પૂજ્ય જવાહરલાલજી સ્વામીની પટ્ટાવલિ અત્રે આપવામાં આવે છે. * જુઓ પટ્ટાવલિમાંની નામાવલિ. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પછી–સુધર્મા-સ્વામી, જબુસ્વામી, પ્રભવા સ્વામી, શય્યભવ સ્વામી, યશેભદ્ર સ્વામી, સંભૂતિવિજય સ્વામી, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર સ્વામી, આર્ય મહાગિરિ, બલિસિહજી, સેવન સ્વામી, વરસ્વામી, Úડિલસ્વામી, જીવધરસ્વામી, આર્યસમેદસ્વામી, નંદીલ સ્વામી, નાગહસ્તિસ્વામી, રેવંતસ્વામી, સિંહગણિજી, ચંડિલાચાર્યજી, હેમવંત સ્વામી, નાગજીતસ્વામી, ગોવિંદસ્વામી, ભૂતદીનસ્વામી, છેહગણિજી, દુઃસહગણિજી અને સતાવીશમી પાટે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ. આ સત્તાવીશ પાટોની નામાવલિમાં અને લીંબડી સંઘાડાની કાઠિવાડની સતાવીશ પાટેની નામાવલિમાં ઘણો તફાવત રહે છે. અઠાવીશમી પાટથી નામાવલિમાં અનુક્રમે–વીરભદ્ર, સંકરભદ્ર, યશભદ્ર, વીરસેન, વીર સંગ્રામ, જિનસેન, હરિસેન, જયસેન, જગમાલ, દેવરૂષિ, ભીમરૂષિ, કર્મરષિ, રાજરૂષિ, દેવસેન, સંકરસેન, લક્ષ્મીલાભ, રામરૂષિ, પદમસૂરિ, હરિસ્વામી, કુશલદત્ત, ઉવનીરૂષિ, જયસેન, વિજયરૂષિ, દેવસેન, સૂરસેન, મહાસૂરસેન, મહાસેન,

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90