________________
(૩૭
કાનજી રૂષિને ટેળે પણ કહે છે.
શ્રી લવજી સ્વામીએ સં. ૧૭૦લ્માં ઢંઢીઆ' નામ ધારણ કર્યું.
દ્વારક શ્રી ધર્મદાસજી સ્વામીને સંપ્રદાય ઘણે મટે છે. એમને જન્મ અમદાવાદ પાસે સરખેજમાં ભાવસાર કુટુંબમાં સં. ૧૭૦૧માં થયે હતે. ભાવસારે મૂળે તે લંકાગચ્છીય હતા. પૂજ્ય કેશવજી પક્ષના યતિ શ્રી તેજસિંહજી સરખેજ પધાર્યા. તેમની પાસેથી શ્રી ધર્મદાસજી જૈન ધર્મનું સ્વરૂપ સમજ્યા. પછી કલ્યાણજી નામના એકલ પાતરીયા શ્રાવક સરખેજ આવ્યા. તેમને ઉપદેશ સાંભળે. પછી શ્રી લવજી રૂષિને સમાગમ થયે. અમદાવાદમાં શ્રી ધર્મસિંહ મુનિને મેળાપ થયે. શ્રી ધર્મસિંહ મુનિ અને શ્રી ધર્મદાસજી સ્વામી વચ્ચે છે કેટી, આઠ કેટી, તથા બીજી અનેક બાબતોને સિદ્ધાંત સંબંધી મતભેદ થયે. શ્રી ધર્મદાસજી સ્વામીએ સં. ૧૭૧૬માં અમદાવાદમાં સત્તર જણા સાથે દિક્ષા લીધી. શ્રી ધર્મદાસજી સ્વામીને પરિવાર કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, માળવા, દક્ષિણ, વગેરે સ્થળે વિચરે છે. શ્રી ધર્મદાસજી સ્વામીને નવાણું શિષ્ય હતા. આમાં બાવીશ સાધુએ મેટા પંડિત હતા, તેમના પરિવારે બાવીશ ટોળાના નામથી પ્રખ્યાત છે. બાવીશ ટેળામાં મુલચંદજીને, ધનાજીને, લાલચંદજીને, મનાજીને, મેટા પૃથ્વી રાજજીને, છટા પૃથ્વીરાજજીને, બાલચંદજીને, તારાચંદજીને, પ્રેમચંદજીને, ખેતશીને પદાર્થને, લેક