________________
૩.
મલજીના, ભવાનીદાસજીના, મલુકચંદજીનો, પુરૂષોત્તમજીનેા, મુકુટરામજીને, મનેરદાસજીના, રામચંદ્રજીને, ગુરૂ સહાયજીના, વાઘજીના, રામરતનજીનેા અને બાવીશમા ટાળે મુલચંદ્રજી સ્વામીનેા, આ બાવીશ ટોળામાંથી હાલમાં તે પાંચ ટોળા જ વિદ્યમાન છે. મૂલચંદજીને, ધનાજીને છેટા પૃથ્વીરાજજીનો, મનેારદાસજીના, રામચંદ્રજીના, આ પાંચ ટાળા જ હમણાં છે. મુલચંદજી સ્વામીના ટેાળામાંથી નવ સઘાડા થયા. તે હાલ કચ્છ અને કાઠિયાવાડમાં વિચરે છે. તેમાં લીંબડીના મેાટે સંઘાડા, લીંબડીનેા નાને સંઘાડા, ગાંડલ મેાટા સઘાડા, ગોંડલ સંઘાણીના સંઘાડા બેટાઇ સંઘાડા, અરવાલા સઘાડા, સાયલા સઘાડા, કચ્છ મોટી પક્ષના સંઘાડા અને કચ્છનાની પક્ષના સ’ઘાડે છે. પૂજ્ય મૂલચદજી સ્વામી અમદાવાદના દશાશ્રીમાળી વાણીઆ હતા. તેમણે ત્યાં જ ગાદી સ્થાપી એમને સાત શિષ્યા હતા. ગુલામચંદજી, પ્રચાણજી, વનાજી, ઇંદ્રજી, વણારસી, વિઠલજી, અને ઇચ્છા૭. આમાંથી શ્રી પચાણુજી સ્વામીને પૂજ્ય પદવી મળી. પચાણજીના ઈચ્છાજી સ્વામી થયા. એમણે સ. ૧૭૮૨માં લીંબડીમાં સંથારા કર્યા. એમની પછી ત્યાં શિથિલાચારે પ્રવેશ કર્યા અને એકમાંથી સાત સઘાડા થયા. ઇચ્છાજી સ્વામીએ લીંબડીમાં ગાદી સ્થાપી હતી. પચાણજીના રતનશીના ડુંગરશી સ્વામીએ ગોંડલમાં ગાદી સ્થાપી. વનાજીના કાનજી સ્વામી અરવાળે પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. વણારસીના શિષ્ય જેસ ંગજી તથા ઉદ્દેસગજી ચુડા પધાર્યા અને ત્યાં ગાદી