Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 37
________________ દજી પૂજ્ય વિધવાન છે. - કાગચ્છમાંથી કિચ્છારક શ્રી લવજી રૂષિ નીકળ્યા તેઓ સુરત–ગોપીપુરાના દશા શ્રીમાળી વાણું આ હતા. સુરતમાં વીરજી વેરા મોટા શેઠ હતા, મેટા ધનવાન હતા. સુરતમાં આજે પણ વીરજી વેરાને બળેવને પડ કહેવાય છે. વીરજી વેરાની પુત્રીના પુત્ર તે શ્રી લવજી સ્વામી. તે વખતે શ્રી વરજંગજી યતિ બિરાજતા હતા શ્રી લવજી સ્વામીએ સં. ૧૯૯૨માં સ્વયમેવ દિક્ષા લીધી. ખંભાતમાં જાહેર રસ્તા ઉપર બેસી ઉપદેશ આપતા હતા. તેઓ મહાત્યાગી હતા.. લવજી સ્વામીની સંપ્રદાયને માનવાવાળા શ્રાવકોને નાતબહાર કર્યા હતા. એમણે “ખંભાત સંઘાડાની સ્થાપના કરી. શ્રી લવજી સ્વામીના ચાર સંપ્રદાય વિધમાન છે કાનજી મુનિને, તારાચંદ્રજીને, હરદાસજીની પાટાનુ પાટે શ્રી અમરસિંહજીને સંપ્રદાય તે પંજાબ સંપ્રદાય નામથી ઓળખાય છે. જે રામરતનજીને સંપ્રદાય. તારાચંદજીનો સંપ્રદાય તે ખંભાત સ પ્રદાયના નામથી ગુજરાતમાં ઓળખાય છે. લવજીરૂષિથી સમજી, કાનજી, તારાચંદજી થયા. તેના બે શિષ્ય પૂજ્ય કલારૂષિ ને પૂજ્ય મંગલા રૂષિ થયા. તેમને પરિવાર ગુજરાતમાં વિચરે છે. બત્રીશ સૂત્રને હિંદી. . અનુવાદ કરનાર અલખ રૂષિ આ સંપ્રદાયમાં થયા.. રૂષિ સંપ્રદાયના સાધુ અને આર્યાજીએ માળવા તથા દક્ષિણમાં વિચરે છે. આને કઈ રૂષિ સંપ્રદાય અને કઈ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90