________________
૩૪
એ રીતે કેજવજી પક્ષની પટ્ટાવિલમાં છે. શ્રી જીવાજી રૂષિ પાસે કુવરજી વગેરે સાત જણાએ દિક્ષા લીધી. આ લાંકાગચ્છની નાની કુંવરજી પક્ષ' કહેવાઇ.
દશમી પાટે શ્રી મલ્લજી પછી રત્નસિંહ, કેશવજી થયા. અહીંથી કેશવજી નાની પક્ષ' કહેવાઇ. તેરમા શિવજી રૂષિ થયા. આ સમયમાં પ્રખર વિદ્વાન ધર્મસિંહ ષિએ લાંકાગચ્છથી જુદા પડીને સધુ ધર્મ અંગીકાર કરીને દરિયાપુરી સંપ્રદાય સ્થાપી. ચૌદમા સંઘરાજજી થયા. પછી સુખમલજી, ભાગચંદ્રજી, વાલચંદ્રજી, માણેકચંદ્રજી, મુલચંદજી, જગતચંદજી, રત્નચંદ્રજી, નૃપચંદજી થયા. એમની પાટે કાઈ બેઠું નથી. આ રીતે લાંકાગચ્છની પટ્ટાલિ મળી આવે છે.
લેાંકાગચ્છની આઠમી પાટે આવેલા જીવાજી રૂષિના જગાજી, તેનાં જીવરાજજી થયા. તેઓ લાંકાગચ્છમાંથી પ્રથમ ક્રિયાÇારક નીકળ્યા, તેમના હાલ પાંચ સંપ્રદાયો છે. પૂજ્યજી નાનકરામજીના સઘાડા. તેની બે શાખા પડી ગઇ છે. બીજો પૂજ્યજી સ્વામીદાસજીને સંઘાડો. ત્રીજો પૂજ્ય અમરસિંહ સ્વામીને સઘાડો એ શાખામાં વહેંચાઇ ગયા છે, ચેાથેા પૂજ્યજી શિતલદાસજી સ્વામીના સઘાડો. પાંચમા પૂજ્યજી નથુરામજી સ્વામીના સઘાડા તા પંજાઅમાં વિચરે છે અને તે ‘અજીવપથી' નામથી એળખાય છે. આ પાંચે સંઘાડા કે સંપ્રદાયે પૂજ્યજી જીવરાજજી સ્વામીના સઘાડામાંથી ઉતરી આવેલા છે.
સ. ૧૬૮૫માં શિવજી રૂષિના શ્રી ધર્મસિંહ