________________
૩૩
જુદા પડી પ્રથમ કિધ્ધાર કર્યો. આ વખતે કાગચ્છમાં ખટપટને ઉલકાપાત જાગે અને ફાંટા પડી ગયા. લંકાગચ્છમાં ભાણજી, ભિદાજી, ગુનાજી, ભીખાજી, જગમાલજી સરવાજી રૂપજી, જીવાજી, રૂષિઓ થયા. જીવાજી રૂષિ સુરત શહેરના રહીશ હતા. સં. ૧૯૧૩માં એમને સ્વર્ગ વાસ થયે. ખટપટને કારણે અહીંથી ત્રણ પક્ષ ઉભા થયા. આમાં જીવાજી રૂષિને “ગુજરાતી લોકાગચ્છ' કહેવાય શ્રી જીગાજી રૂષિ અને શ્રી જીવરાજજી રૂષિના પાંચ સંપ્રદાય છે. જીવજી રૂષિના ત્રણ શિષ્ય તે વરસિંગજી, કુંવરજી અને મલ્લજી. આમાં વરસિગને સં. ૧૬૧૩માં વડેદરામાં પૂજ્યપદવી મળી, તે “ગુજરાતી લેકાગચ્છ મેટી પક્ષ કહેવાય છે. કામહેતાજી. લંકાગચ્છની દશમી પાટે લઘુ વરસંગજી, અગીઆરમી પાટે વરસંગ રૂષી બારમી પાટે રૂપસંગજી, તેરમા દામે દરજી, ચદમાં કરમસિંહ, પન્દરમાં કેશવજી રૂષિ થયા. અહીં સુધી ગુજરાતી લેકાગચ્છ મટીપક્ષ કહેવાઈ. શ્રી કેશવજી રૂષિ પ્રભાવશાલી થયા, તેથી એ શાખા કેશવજી પક્ષ તરીકે ઓળખાઈ. શ્રી લંકાગચ્છના કેશવજી પક્ષમાંથી હરજી રૂષિ, જીવરાજજી રૂષિ, ગિરધરજી રૂષિ, વગેરે જુદા પડયા. તેમાંના હાલમાં બે સંપ્રદાય વિદ્યમાન છે એક તે કેટાવાલે સંઘાડે અને બીજો પૂજ્ય હુકમચંદજી સ્વામીને સંઘાડે. જ કેશવજી રૂષિ પછી તેજસિંહ, કાનજી, તુલસીદાસજી, જગરૂપ, જગજીવન, મેઘરાજજી, સોમચંદજી, હરખચંદજી, જ્યચંદજી, કલ્યાણચંદજી, ખૂબચંદજી, ન્યાલચંદજી થયા.