________________
૩૫ સ્વામી મેટા કિદારક નીકળ્યા. તેઓ કાઠિયાવાડના જામનગરના દશા શ્રીમાલી વાણીઆ હતા. એમને દરિયાપુરી સંપ્રદાય છે. એમને માટે કહેવાય છે કે –
સંવત સેળ પંચાશીયે, અમદાવાદ મઝાર; શિવજી ગુરૂકે છાંડકે, ધર્મસિંહ હવા ગચછબહાર.” શ્રી ધર્મસિંહ સ્વામીએ ઢીલા સાધુ-યતિ વર્ગથી જુદા પડીને અમદાવાદમાં દરિયાપુરના દરવાજા બહાર દિક્ષા લીધી. એમને સારણ ગાંઠનું દરદ હેવાથી લાંબે વિહાર કરી શક્યા નહિ. એમણે સતાવીશ સૂત્રે ઉપર ટખા પુરેલ છે.
લંકાગચ્છની પંદરમી પાટે શ્રી કેશવજી રૂષિના પરિવારમાંથી સં. ૧૭૮૫ પછી શ્રી હરજી રૂષિ જુદા પડયા. અને કિદ્ધાર કર્યો. એના ચાર સંપ્રદાયે કે સંઘાડા વિદ્યમાન છે. કેટા સંપ્રદાય બે શાખામાં વહેંચાયેલું છે. પૂજ્ય દેલતરામજી સ્વામીની સંપ્રદાય અને પૂજ્ય હુકમીચંદજી સ્વામીની સંપ્રદાયમાં બે શાખાઓ છે. આમાં પહેલી શાખા સંપ્રદાયમાં પૂજી જવાહિરલાલજી સ્વામી વિદ્યમાન છે. બીજી શોખા સંપ્રદાયમાં પૂજ્ય ખૂબચંદજી સ્વામી વિદ્યમાન છે. પૂજ્ય કેશવજી યતિ પછી હરજી, ગદાજી, ફરસરામજી, કમલજી, મયારામજી, દેલતરામજી, લાલચંદજી, હુકમચંદજીનાં બે સંપ્રદાયે ચાલે છે. શિવલાલજી, ઉદેસાગરજી, એથમલજી, શ્રી લાલજી અને જવાહિરલાલ છ. શ્રી હુકમચંદજી સ્વામીની પાટાનુ પાટે શ્રી મનાલાલજી હતા, તે સં. ૧૦માં સ્વર્ગવાસી થયા. તેમની પાટે નંદલાલજી ને હાલ ખૂબચં