________________
ઉદય થયે. ઓંકા મહેતાને ટેકો આપનાર શ્રી લખમશી શાહ મળી આવ્યા. અને સં. ૧૫૩૧માં લંકાગચ્છની સ્થાપના થઈ. જીન પ્રતિમાજીના પૂજનથી મેક્ષ મળે છે. કે સમકિતને લાભ થાય છે કે કર્મની નિર્ભર થાય છે કે સંસાર પરત થાય છે એવું કઈ સૂત્રમાં ફરમાન નથી તેમજ જીન પ્રતિમા પૂજવાની પ્રભુની આજ્ઞા પણ નથી. ભાવ એ આત્માને ગુણ છે. જીની પ્રતિમાજી અને એમની આંગી વગેરે ઠઠારે જઈને જે આકર્ષણ થાય છે તે ભાવ નથી પણ એક જાતને “મેહ રાગ” છે માટે મેક્ષ માર્ગમાં જન પ્રતિમા ઉપકારક નથી, એમ જાહેર રીતે પડકાર કર્યો. દયા, દયાને માટે પિકાર ઉઠાવ્યું અને સેંકડે ગામના મૂર્તિપૂજક જૈનેએ પીળા કપડાવાલા સાધુ-વતિઓને માનવાનું અને જીના પ્રતિમાને મેક્ષને કારણે પૂજવાનું બંધ કરી દીધું. શ્રી લકા મહેતા એને શ્રી લખમશી શાહના સમકાલીન મૂતિ. પૂજક સંપ્રદાયના સાધુચતિ કવિ શ્રી લાવણ્ય સમયે સં. ૧૫૪૩માં “સિદ્ધાંત ચોપાઈ રચી છે તેમજ ખરતર ગચ્છના કમલ સંયમ ઉપાધ્યાયે સં. ૧૫૪૪માં “સિદ્ધાંત સારોદ્ધાર ચોપાઈ રચી છે. તેમાંથી લંકા મહેતાને લગતી કેટલીક મળી આવે છે. લેકા મહેતા જાતે વણિક હતા. પણ તે શ્રીમાળી હતા કે સવાલ હતા તેને કશે કે ઉલ્લેખ મળતું નથી. શ્રી લકા મહેતા અને શ્રી લખમશી શાહનો મુખ્ય સિદ્ધાંત એ હતે. કે શુદ્ધ ભાવથી શુદ્ધ સાધુને શુદ્ધ