________________
વર્ગને પરિત્યાગ કરીને લંકાગચ્છને આશરે લઈ રહ્યા હતા. એથી જ હેમવિમલ અને આનંદવિમલે સાધુ-યતિ સમાચારીમાં કિદ્વાર–સુધારે કર્યો કે જેથી દેરાસર અને સાધુ-યતિ વર્ગમાં લેકે શ્રદ્ધા રાખી રહે. આ આચાર્યોના સમયમાં ફેંકાગચ્છની કાંઈક અસર થવાથી તપગચ્છમાંથી પાર્ધચંદ્ર સ્વામીએ પાર્ધચંદ્ર કે પાયચંદ ગચ્છ શરૂ કર્યો. એમનો જન્મ સં. ૧૫૩૭માં થયું હતું. સં. ૧૬૧રમાં જોધપુરમાં એમને સ્વર્ગવાસ થયે. એમણે મુખ્ય આધાર મૂલ સૂત્ર અને એના ઉપર ગુજરાતી ભાષામાં પુરેલા ટમ્બાઓ–ઉપર રાખે. શ્રી પાચંદ્ર સ્વામીએ નાગોરી તપગચ્છના રત્ન સ્વામી પાસે દિક્ષા લીધી હતી. પછીથી એમણે જુદી સમાચારી પ્રરૂપી આજે આ પાયચંદ ગચ્છના મુનિરાજે પોતાને નાગરી તપગચ્છ તરીકે ઓળખાવે છે. પાર્ધચંદ્ર સ્વામીના શિષ્ય સમરચંદ્ર સ્વામી વગેરે થયા.
તપગચ્છની બાવનમી પાટે બાલ સરસ્વતિ શ્રી રત્નશેખર સ્વામી થયા. એમને સ્વર્ગવાસ સં. ૧૫૧૭માં થયે. અને ધર્મ સંશોધક લંકા મહેતાએ સં. ૧૫૦૮માં જુદી પ્રરૂપણું શરૂ કરી તેથી તેમના સમકાલીન હતા એમ સ્પષ્ટ થાય છે. ત્રેપનમી પાટે લક્ષ્મીસાગર સ્વામી થયા. એમને જન્મ સં. ૧૪૬૪ અને ગચ્છ નાયક પદ સં. ૧૫૧૭માં મળ્યું તેથી લંકા મહેતા એમના પણ સમકાલીન હતા એ પછી ચેપનમાં સુમતિ સાધુ થયા. એમના સમયમાં ફેંકાગચ્છ પ્રસિદ્ધિ પામે. પંચાવનમી