________________
Med
in
I
:
તૃતીય બિંદુ–પ્રપંચ.
“શિવાર વાત નિgવતા” |
ઋતુરાવી, અર્થ–પ્રપંચને અભાવ તે પરમાનંદના હેતુરૂપ મેક્ષને માટે થાય છે.
બે વિનયથી ગુરૂને જણાવ્યું, સ્વામી, આ જગતમાં દ. રેક મનુષ્ય સમજે છે કે, આ સંસારને વ્યવહાર
પ્રપંચમય છે. અનેક જાતના પ્રપંચે કરી આ સં6સાર ચલાવ પડે છે. તે છતાં તે મનુષ્ય તે પ્રપંચ6ી માંથી છૂટે કેમ થઈ શકતો નથી અને તેનો ન પ્રપંચ શામાટે વધારતું જાય છે? તેમ વળી સંસારના પ્રપંચમાં કેઈવાર તેને ભારે દુઃખ વેઠવું પડે છે. અને કોઈવાર તે દુઃખમાં સુખની બુદ્ધિ કરી મનને સંતોષ માને છે. તેનું શું કારણ હશે?
ગુરૂ બોલ્યા–વત્સ, એ સંસારને પ્રપંચજ એ છે કે, જેમાં પ્રાણી મોહને વશ થઈ દુઃખનું ભાન ભૂલી જાય છે. તે વિષે એક દષ્ટાંત છે તે સાંભળ.
જેમ ભમ કમળના પુષ્પ ઉપર તેને મકરંદ રસને સ્વાદ લેવાને આવે છે. તે સ્વાદમાં એ આસકત થઈ જાય છે કે, તે કમલ સૂર્યને અસ્ત થવાથી બંધ પડી જાય છે, અને તેમાં તેને પૂરાવું પડે છે. અને આખી રાત ચૂંઝાઈને મૃત્યુ પામવાને વખત આવે છે. તે છતાં પાછે તેવી જ રીતે તે કમલમાં આવે છે. તેવી રીતે સંસારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com