________________
૧૦
જૈન શશિકાન્ત. તેમ તેમ તેને વધારે દુઃખ થાય છે. પિસે મેળવવામાં પેસે ખચી જવામાં, અને પિસે વધારવામાં, હમેશાં દુઃખજ રહેલું છે. તેમ છતાં પસે કાયમ રહેતું નથી. માટે જે અનિત્ય વસ્તુ હોય, તેને લાભ થાય. તેમાં ખુશી થવા જેવું નથી, જે વસ્તુને માટે તમે મહામહે ઈર્ષ્યા ષ અને અદેખાઈ રાખે છે, તે વસ્તુ અનિત્ય છે. જે વસ્તુ નિત્ય રહેવાની નથી, અને જેનાથી માણસની અંદરની સ્થિતિ સુધારવાની નથી. તેમાં રાગદ્વેષ કરવા નકામે છે.
શિવચંદ્ર-મહારાજ તમે કહે છે, તે વાત ખરી છે. અને હું સમજું છું કે, કોઈ વસ્તુ કાયમ રહેવાની નથી. પણ મારા મનમાં તે વાત ઉતરતી નથી. ક્ષણે ક્ષણે મારા વિચાર બદલાતા જાય છે, જ્યારે હું વેપારના પ્રતિપક્ષીને યાદ કરું છું. ત્યારે મારા મનમાં તેને માટે
ષ તથા ઈષ્યની જ્વાલા પ્રગટી ઉઠે છે, | મુનિ-ભાઈ, દરેક વસ્તુ ઉપર અનિત્યતાની દ્રષ્ટિ કરી જઈશ, એટલે તારા હદયમાંથી એ સંસ્કાર ચાલ્યા જશે. જેને તું તારે એક પ્રતિપક્ષી ધારે છે, તેને તે એક સામાન્ય જીવ તરીકે જોઈ તેને કેવી વસ્તુને ન મળે છે. અને તે નફે તેને આ લેકમાં હિતકારી છે કે નહીં. તેને વિચાર કર, એટલે તારા મનમાં નિશ્ચય થશે કે, આ બધી મારી અજ્ઞાનતા છે. વળી તેને તું સમદ્રષ્ટિથી જોજે આ જગતના બધા જ સરખા છે, અને કેઈ ઉપર મારે રાગદ્વેષ નથી. જેવી રીતે હ એક જીવ છું, તેવી રીતે બધા જીવ છે, અને જે પિસે છે. તે એક પુદગ લિક વસ્તુ છે. કરીયાણ પુદગલ અને તેમાંથી જે પૈસાને ન આવે તે પણ પુદ્ગલ છે જ્યારે પુગળથી પુર્ણળ વધી જાય, ત્યારે તેમાં આત્માને શે નફે રહે, એ પણ વિચારવાનું છે. | મુનિના આવાં વચન સાંભળી શિવચંદ્રના હૃદયમાં બોધ થઈ ગયે. અને તેનામાં સમતાને ગુણ પ્રગટ થઈ આવ્યું, એટલે તેણે રાગદ્વેષ છેડી દીધું. જેથી તે નિર્મળ થઈ મુનિને આભાર માની પિતાને ઘેર આવ્યું. અને હરીફાઈને દુર્ગણ છોડી દઈ, પિતે સ્વસ્થ થેઈને રહો જેથી તે આ સંસારમાં સુખી થયો હતો. હે શિષ્ય માટે દરેક મનુષ્ય સમતાને ગુણ ધારણ કરે છે, જેથી આ સંસારની ખટપ ટમાંથી મુકત થઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com