________________
જૈન શશિકાન્ત રાખવી, તે સમતા કહેવાય છે. પ્રથમ સમતા રાખનારે સર્વ વસ્તુની અનિત્યતા જાણવી જોઈએ. જે વસ્તુને માણસ પોતાની ધારતા હોય, તે વસ્તુ નિત્ય રહેવાની છે કે નહીં? એ વિષે પ્રથમ વિચાર કર. માણસ જો પિતાની સ્ત્રી, પુત્ર કે ધનને પિતાના માનતે હેય, તે તે આ જગમાં પ્રત્યક્ષ જુવે છે. જ્યારે કાળ આવે છે, ત્યારે ગમે તેટલી પ્રિય સ્ત્રી હેય, વા પુત્ર હોય, તે આપણને મૂકીને પરલોકવાસ કરે છે. જે તે સ્ત્રી આપણી પોતાની જ હોય, તે તે આપણી સાથે કાયમ કેમ રહેતી નથી તેવી જ રીતે પુત્ર, મિત્ર વિગેરે બધા સ્વજન વર્ગને માટે પણ જાણવાનું છે. તેમજ લક્ષમી કે ભોગ વિલાસ પણ તેવી જ રીતે માનવાના છે. લક્ષ્મી વિલાસમાં મગ્ન રહેનારે માણસ ક્ષણમાં દીન થઈ જાય છે, અને દીન સ્થિતિમાં રહેલો માણસ ગૃહ વૈભવને ભેગવતે જોવામાં આવે છે–તે ઊપરથી સમજવું કે, કઈ પણ વસ્તુ પિતાની રહેતી નથી. માટે સર્વની ઉપર સમતા રાખવી, એ સર્વોત્તમ વાર્તા છે. હે શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે. તે સાંભળ.
કેએક નગરમાં શિવચંદ્ર નામે એક ગૃહસ્થ રહેતે હતે. તે એક સારે વ્યાપારી હતું. તેની સાથે તે નગરના બીજા વેપારીઓ હરીફાઈ કરતા હતા. તે સર્વની સાથે શિવચંદ્ર પણ હરીફાઈથી વેપા૨ કરતે હતે. વેપારની સ્પર્ધાને લઈને તે શેઠના ઘણા શત્રુઓ થતા, તેમ કેટલાએક મિત્રે પણ થતા હતા. એક વખતે કઈ કરીયાણાના ભાવ વધી પડ્યા, અને તે કરી આણાને માલ ગામમાં એક બે દુકાનેથી મળી શકે તેમ હતું. આથી તે કરિનાણાવાળા વેપારીઓ ન્યાલથઇ જા. ય એ સંભવ હતું. તે વેપારીઓ શિવચંદ્રશેઠના હરીફાઈ હતા, તેમની આવી ઉન્નતિ થવાની જેઈ ઈર્ષાળુ શિવચંદ્ર પિતાના હૃદયમાં વિચાર કર્યો કે, “જે આ દુકાનનો માલ બળી જાય, તે તેઓ કોઈ જાત. ને ન મેળવી શકે નહીં. અને મારા હૃદયમાં શાંતિ થાય” આવું વિચારી શિવચંદ્ર તેને માટે લાગ જેવા લાગે. હવે તે કરિયાણાની ભરેલી દુકાનમાં કેવી રીતે આગ મુકવી ? તેને માટે તેને નવાનવા વિ ચારે આવવા લાગ્યા. છેવટે તેણે નિશ્ચય કર્યો કે, આ કામ જે હું દુષ્ટ જતી તરફ દયા રાખવી લાભકારક નથી. દુષ્ટ તરફ રહેમ રા
ખવી એ સંતજનોને સંતાપ આપના પ્રકાર ગણાય છે. હંસી બેલી તે તરફ લક્ષ ન આપતાં ફકત જીવદયાની ખાતર શત્રુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com