Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 10
________________ ટ્ -પરમાણુમ્બ આદિના આવિષ્કાર કરીને “ વિજ્ઞાન એટલે વિકાસક જ્ઞાન ” એ વિજ્ઞાનના સાચા અને રહસ્યપ્રચુર આર્યાંવના અને તેાડી માડીને વિજ્ઞાન એટલે વિનાશક જ્ઞાન ”ના કમનસીબ અમાં પરિણમાવીને વેાના મસ્તક ઉપર મૃત્યુના ભયને એવા લટકતા રાખ્યા છે કે જેને લઈ ને પ્રત્યેક જીવ અસ્વસ્થ બન્યા છે. અસ્વસ્થતાને લઈને અશાંતિના ઉદ્ભવ થયા છે, અને જેમ નિરાશ કે પરાજીત માનવ અસ્તવ્યસ્તતાને અનુભવતા કાઈ પણ કાર્યો કરી શકતા નથી તેમ અશાંતિના કારણે સારૂણ્ય જીવન વેરવિખેર જેવુ થયુ છે. "c આનું મુખ્ય કારણ આષણે શોધવા જઈશુ તા આપણે એ ચેાસ અનુભવીશું કે આપણે માનવતાના મૂલ્યાંકન કરવાના બદલે માનવતાના મૂલ્યાંકનના બહાને દાનવતાના પ્રદર્શનમાં આગળ વધી રહ્યા છીએ ! ચૈતન્ય શક્તિ પર મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યાગને લઈને ખડકાયેલા ભયંકર પરમાણુઓના ઢગને આપણે જરાય એળખી શકયા નથી! તેમજ અણુ અને પરમાણુ શક્તિના બીજા પાસાઓને આપણે વિચારી શકયા નથી આટલું બધું મહત્ત્વ ધારણ કરનાર, અને સહુને હચમચાવનાર આ અણુ અને પરમાણુ આખરે શું છે? તેને કાણુ કાણુ કઈ કઈ રીતે માને છે, તેમાંના કેટલાક મંતવ્યેાને આપણે સહજ રીતે ટૂંકમાં વિચારીએ. સૂર્યના કિરણેામાં દેખાતી રજકણુના ૬૦ મા ભાગને આયુ કહેવાય. એ રીતે તક સંગ્રહ આદિમાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 174