Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 9
________________ ॥ ૩૪ અર્દ નમઃ I પૂ કથન આજે સાર્ય વિશ્વ અણુઆવિષ્કારના ભયજનક વિકાસને લઈ ને જાણે વિનાશના આરે આવીને ન ઉભું હોય ! તેવા ભાસ થવાના ચિહ્નો આપણે સહુકોઈ જોઈ રહ્યા છીએ. r જેઓ જમનીમાંજન્મી બીજા વિશ્વયુદ્ધ સમયે ભાગીને અમેરિકા ગયા હતાં, અને જેએએ ત્યાં અણુભેચ્છ બનાવ્યા હતા, તે વૈજ્ઞાનિક શ્રી આઈનસ્ટાઈનને કાઈ કે પૂછ્યું કે આપ આટલા મોટા વૈજ્ઞાનિક છે તેા કહેા કે લેાકેા ત્રીજા યુદ્ધમાં હવે કયાં શસ્ત્રોથી લડશે ? ’' શ્રી આઈનસ્ટાઈને થોડી ક્ષણે વિચારી જવાબ આપ્યા કે “ ત્રીજા મહાયુદ્ધની વાત હું નહિ કરી શકું, પણ મારી સમજ પ્રમાણે ચેાથું યુદ્ધ થશે તેમાં લોકો ઈંટ, પથ્થરા, દાંતા, નખ અને હાથથી લઢશે. કારણ કે એમની પાસે ખીજું હથીયાર બાકી નહિ હોય. બધું જ નાશ પામી ગયુ હરશે.” રણુખામ્યના સર્જકના પણ પેાતાના અવિષ્કાર અગેને અભિપ્રાય કેટલા કમકમાટી ઉપજાવે તેવા છે? તેમને પેાતાને પણ પેાતાના સર્જન અંગે કેવા વિચારે। આવતાં હતા તેનું સ્પષ્ટ નિર્દેશન ઉપર્યુક્ત કથનમાંથી તારવી શકાય છે. આજના વૈજ્ઞાનિકાએ અણુ–

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 174