________________
સાધુ જીવનમાં ગુરૂભક્તિ.
સા
ધુ જીવન એ તટસ્થ જીવન છે. રાદિશાના ત્યાગ, મેહના પરાજય અને મનેાનિગ્રહમાં ગમન એજ સાધુ જીવન છે. એ મહાન ગુણેની પ્રભા એટલી નિળ અને અસરકારક છે કે તેના તેજથી અનેક ઉપકાર થઈ જાયછે. અને અનેક આત્મા તરી જાય છે. દિક્ષા અવસ્થામાં મુખ્ય કર્ત્તવ્ય જ્ઞાન-અધ્યયનનું જ હતું. આપણે જાણીએ છીએ કે તેઓશ્રીને અત્યારસુધી વાંચવું અને ભણવું તે કંટાળારૂપે હતુ; છતાં હવે અન્ય ઉપાધિ ન હતી. ગુસેવા કરવી અને તેમની આજ્ઞા અને ઇચ્છાને અમલમાં મૂકવી તેજ કન્ય હતું. તેથી ગુરૂને પ્રિય વસ્તુ સતત વાંચન અને મનન હેાયને તેઓશ્રીને વિશેષે અભ્યાસમાં જ કાળક્ષેપ થવા લાગ્યું. સંસ્કારના અભાવે જડ થઇ ગયેલ મગજને નિત્યના ચાલુ અધ્યયનથી જાગ્રત થવા ક્રુજ પ્ ડવા લાગી અને દોઢ વર્ષ જેટલી લાંખી મુદતે એ પ્રતિક્રમણ સુખાગ્રે થઇ શકયાં.
જ્યાં લાખાની ઉથલપાથલ થાય છે, ત્યાં પાંચ પચીશના શબ્દ નિર્જીવ જણાય છે. પરંતુ એક પૈસા પણુ નહિ જોનારને પાંચ પચીશની મૂડી અપૂર્વ આનંદ અને ઉત્સાહનુ કારણ થઈ પડે છે. તે પ્રમાણે તદ્દન શુષ્ક થઈ ગયેલ મગજમાં દોઢ વર્ષે પણ એ પ્રતિક્રમણના પાઠ જેટલે અભ્યાસ ટકી શકયા તેજ આશા અને ઉત્સાહનુ
[ 8 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org