________________
અમ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હકીકત અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૬ થી ૧૯૮ %
(૩) મિથ્યાવાદને કહીને સમ્યવાદને કહે. () (૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે. | જે કથા દ્વારા જીવ સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ કરાય કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં. વિક્ષેપ કરાય એ વિક્ષેપણીકથા છે.
આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. (વૃદ્ધવિવરણ એટલે શ્રી | જિનદાસગણિમહત્તરની ચૂર્ણિ-)
વિક્ષેપણીકથા ચારપ્રકારની કહેવાયેલી છે, તે આ પ્રમાણે (૧) સ્વસમયને કહીને પરસમયને કહે. (૨) પરસમયને કહીને સ્વસમયને કહે. (૩) મિથ્યાવાદને કહીને સમ્યગુવાદને કહે. (૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે. એનો ભાવાર્થ એ છે કે
(૧) પહેલા સ્વસમયને કહીને પરસમયને કહે. પોતાના શાસ્ત્રનાં ગુણોને પ્રગટ કરે અને પરશાસ્ત્રનાં દોષોને પ્રગટ કરે. આ પહેલી વિક્ષેપણીકથા છે. |ી (૨) હવે બીજી કહે છે. પહેલાં પરસમયને કહીને તેના જ દોષો દેખાડે પછીના Fસ્વશાસને કહે અને તેના ગુણો દેખાડે. આ બીજી વિક્ષેપણીકથા છે.
(૩) હવે ત્રીજી કહે છે – પરસમયને કહીને તે જ પરસમયમાં જે પદાર્થો એવા હોય ! | * કે જે જિનેશ્વરોએ કહેલા પદાર્થોની સાથે વિરોધવાળા હોય, ખોટાં જ કલ્પેલા હોય, તે ; ના પદાર્થોને પહેલાં કહે, પછી તેના દોષો પણ દર્શાવે, પછી જે પદાર્થો જિનેશ્વરે કહેલા ના વ ભાવોની સાથે સરખા હોય, ઘુણાક્ષરની જેમ કોઈપણ રીતે સારા કહેવાઈ ગયા હોય, |
તેને કહે. (લાકડામાં ઉત્પન્ન થતાં એકપ્રકારનાં જીવો ઘુણ કહેવાય છે. તેઓ લાકડાને કે અંદરથી ખાઈ જાય, ત્યારે ઘણીવાર ક, ખ, ગ... વગેરે અક્ષરોનાં આકાર પડી જાય. . . હવે ઘુણને કંઈ એવો ખ્યાલ નથી કે હું વશ કોતરું, પણ છતાં એની મેળે એ જ કોતરાઈ | ( જાય છે. એમ જૈનેતરોએ જે કઈ સારાપદાર્થ કહ્યા છે. એ એમના અંદરના સારા ( ભાવોમાંથી પ્રગટેલા નથી. પણ બીજા પાસેથી સાંભળવાદિ દ્વારા જે પદાર્થો તેઓએ Sછે જાણ્યા એ જ પદાર્થો તેઓ પ્રરૂપી દે છે...)
THE
S