________________
૧ 1
57
દશવૈકાલિકસૂમ ભાગ-૨ હા અધ્ય. ૪ ભાય-૧૪ છે. એ તો લખવાનું સાધન છે. એમ ઈન્દ્રિયો સ્વયે ગ્રાહક નથી. પણ ઘટાદિ અર્થોનું જે જ્ઞાન છે ન થાય છે, તેનું સાધન છે.)
આ ગ્રાહ્ય અને ગ્રાહકનો પ્રયોગ એટલે પોતાના ફલને સાધવાનો વ્યાપાર. | (ઘટાદિનું ફલ છે સ્વજ્ઞાન. ઈન્દ્રિયોનું ફલ છે ઘટાદિજ્ઞાન. આમ ઘટ અને ઈન્દ્રિય બને :
ભેગા મળીને ઘટજ્ઞાનરૂપ સ્વફલને સાધે છે. આ ગ્રાહ્યગ્રાહકનો સ્વફલતાધનપ્રયોગને " | લીધે ઉપરનું સાધ્ય સિદ્ધ થાય છે.) | આશય એ છે કે ઘટ એ કર્મ છે, ઈન્દ્રિય કરણ છે. આ બંનેમાં જે કર્મકરણભાવને ની છે, જે સ્વફલતાધનપ્રયોગરૂપ છે, તે કર્યા વિના સંભવતો નથી. જો કર્તા ન હોય તો FI | | ઘટ અને ઈન્દ્રિય ઘટ જ્ઞાન રૂપી પોતાના ફલને સાધવાની કોઈપણ પ્રવૃત્તિ કરી શકતા || = જ નથી. (દેવદત્ત ચક્ષુથી ઘટને જુએ છે. આમાં ચક્ષુ કરણ છે, ઘટ કર્મ છે અને દેવદત્ત ન | કર્તા છે, જો કર્તા જ ન હોય તો ચક્ષુથી ઘટને જોવાની ક્રિયા અસંભવિત બને... એ આશય છે.)
આ પ્રાણપ્રહિકયોર્ એ શબ્દથી પણ હેત્વર્થ બતાવ્યો. (હેતુ નથી બતાવ્યો) | # હેતુ તો આ છેમાથાવાન પત્નીત્વ
હવે દષ્ટાન્ત કહે છે કે જેમ આદાનભૂત, પકડવાનાં. સાધનરૂપ સાણસો અને | આદેયભૂત લોખંડપિંડ કરતાં આદાતા લોહકાર જુદો છે, એમ અત્રે સમજવું.
આના દ્વારા પણ દષ્ટાન્તનો અર્થ કહ્યો છે. (દષ્ટાન્ત નહિ) દષ્ટાન્ન તો સંશવ- ના મહિવત્ એ બનશે. (આનો અન્વયાર્થ આ પ્રમાણે થશે કે “જે જે આદેયાદાનરૂપ | હોય, તે તે વિદ્યમાનાદાતૃક હોય.”) આનો વ્યતિરેકાર્થ આ થશે કે જે દેહેન્દ્રિય| અભિન્ન હોય તેનાથી ગ્રાહ્યગ્રાહકપ્રયોગ ન થાય. જેમકે દેહાંદિ એ દેહેન્દ્રિય-અભિન્ન છે, [[,
તો એકલા દેહાદિથી ગ્રાહ્ય-ગ્રાહકપ્રયોગ થતો નથી જ. (મડદા દ્વારા કદિ જ્ઞાન થતું , | નથી.) આ વ્યતિરેકનો અર્થ છે, વ્યતિરેક તો આ પ્રમાણે થાય. “જે જે વિદ્યમાનાદાતૃક |
ન હોય તે તે આદાનાદેયરૂપ પણ ન હોય. જેમકે મડદારૂપ દ્રવ્ય અને ઈન્દ્રિયો. ત્યાં | આદાતા વિદ્યમાન નથી, તો મૃતકનાં ઘટાદિ દ્રવ્યો અને ઈન્દ્રિયો આદેય આદાનરૂપ
બનતાં જ નથી. | (પ્રતિજ્ઞાર્થ અને પ્રતિજ્ઞા, હેત્વર્થ અને હેતુ, વ્યતિરેકાર્થ અને વ્યતિરેક આમાં ફરક
છે. પ્રતિજ્ઞાર્થમાં પ્રતિજ્ઞાનો સાર = ભાવાર્થ સમજાવાય છે. એમાં શબ્દો વધારે પણ પણ હોય.... જ્યારે પ્રતિજ્ઞા તો નિયત સ્વરૂપવાળી હોય. એમ બધામાં સમજવું...)