Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
T
E
F
IF
હાલ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ©
| અધ્ય. ૪ સૂગ - ૧૦ " विलिखन्तं वा घट्टयन्तं वा भिन्दन्तं वा न समनुजानीयादित्यादि पूर्ववत् ॥ ક ટીકાર્થ : જે શબ્દ નિર્દેશ અર્થમાં છે. જે આ મહાવ્રતયુક્ત છે, સ એમ નિર્દેશ
સમજવો. L! ભિક્ષુ કે ભિક્ષુણી...આરંભનો પરિત્યાગ કરેલો હોવાથી ધર્મકાર્યનું પાલન કરવા |
માટે ભિક્ષા ફરવાના સ્વભાવવાળો જે હોય તે ભિક્ષુ. (આરંભનો ત્યાગ છે, એટલે જાતે | રસોઈ બનાવી ન શકે, બીજી બાજુ ચારિત્રધર્મસાધક શરીરનું પાલન કરવાનું છે, એટલે કે | એ ભિક્ષામાટે ફરે છે...)
એ રીતે ભિક્ષુણી પણ સમજવી.
હવે પછી બધાં વિશેષણો નિક્ષનાં જ આવશે. તે એટલા માટે કે ધર્મમાં પુરુષ પ્રધાન છે... એટલે હવે ભિક્ષુનાં વિશેષણો બતાવે છે. તે વિશેષણો ભિક્ષુણીનાં પણ સમજવા.
એ વિશેષણ કહે છે સંયવિરતિ... સંપૂર્ણપણે યતનાવાળો તે સંયત. અર્થાત્ ૧૭ પ્રકારનાં સંયમથી યુક્ત. વિરત = વિવિધ રીતે = અનેકપ્રકારે બાર પ્રકારનાં તપમાં લીન તે વિરત. :
પ્રતિદત... એ વિશેષણનો અર્થ આ પ્રમાણે – પ્રતિહત કરાયેલું છે અને પ્રત્યાખ્યાત કરાયેલું છે જ્ઞાનાવરણાદિ પાપકર્મ જેનાવડે તે પ્રતિહતપ્રત્યાખ્યાતપાપકર્મા કહેવાય. તેમાં કર્મોની સ્થિતિને ઘટાડવા દ્વારા ગ્રન્થિનો ભેદ કર્યો એનાથી એ કર્મ પ્રતિહત થયેલું
ગણાય. અને મિથ્યાત્વાદિ હેતુઓનો અભાવ હોવાને લીધે પુનઃ એ સ્થિતિની વૃદ્ધિ થતી ન [1] નથી, એટલે એ પ્રત્યાધ્યાત થયેલું ગણાય.
, એ સાધુ દિવસે કે રાત્રે, એકલો કે સભામાં = સમૂહમાં રહેલો, સૂતેલો કે જાગતો... " એમાં રાત્રે સુતેલો અને દિવસે જાગતો... એકલો પણ કારણસર એકલો પડેલો હોય તેમ તે... એ સિવાયનાં કાળમાં સમૂહમાં રહેલો સાધુ આ વક્ષ્યમાણ કામ ન કરે. ના
પૃથ્વી = ઢેફાં વગેરેથી રહિત તે પૃથ્વી, ભિત્તિ = નદીનો કિનારો, શિલા = વિશાળ જ પત્થર, લોખ = ઢેકું = પ્રસિદ્ધ જ છે. તથા જંગલની ધૂળની સાથે વર્તે તે સરજસ્ક... - આવા સરસ્ક દેહ કે સરસ્ક વસ્ત્ર... એકનાં ગ્રહણમાં તજાતીયનું ગ્રહણ થાય... કે એ ન્યાયે અહીં ચોલપટ્ટાદિ વસ્ત્રો પધિને સમાનજાતીય પાત્રાદિ ઉપધિ પણ સમજી લેવી. | : આ પૃથ્વીથી માંડીને સરસ્ક સુધીની વસ્તુને હાથથી, પગથી, કાષ્ઠથી, નાના છે
લાકડારૂપ કલિંજથી, આંગળીથી, શલાકાથી = લોખંડની શલાકાથી, શલાકાનાં સંઘાત- A ) સમૂહથી, આલિખન, વિલિખન, ઘટ્ટન, ભિંદન ન કરવું.
F
S
F

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326