Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 308
________________ त 屈 બીજ પર રહેલા આહાર, સ્તંબ = ગુચ્છા (?) હરિત = न બીજ શાલિ ડાંગર વગેરે. બીજપ્રતિષ્ઠિત શયનાદિ. એમ બધામાં સમજવું. રૂઢ = ફુટેલાં બીજ. જાત દૂર્વા વગે૨ે ઘાસ. છિન્ન પરશુ વચ્ચેથી વૃક્ષમાંથી છૂટા કરીને મુકાયેલા, ભીના સચિત્ત એવા વૃક્ષના અંગો... એ છિન્ન તરીકે લેવા. સચિત્ત = અંડકાદિ. કોલ ઘુણ. સચિત્તઘુણની ઉપર રહેલા લાકડા વગેરે એ સચિત્તકોલપ્રતિનિશ્રિત તરીકે લેવાય. मा मा S स्त આ બધાંને વિશે જવું નહિ, ઊભા રહેવું નહિ, બેસવું નહિ, ઊંઘવું નહિ. તેમાં ગમન એટલે અન્ય સ્થાનથી અન્યસ્થાને જવું તે. સ્થાન એટલે એક જ સ્થાને ઊભા રહેવું તે. નિષીદન એટલે બેસવું તે. ત્વવર્તન એટલે સૂવું. शा દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્રં - ૧૪-૧૫ तथाऽन्यं स्वत एव गच्छन्तं वा तिष्ठन्तं वा निषीदन्तं वा स्वपन्तं वा न `समनुजानीयादित्यादि पूर्ववत् ॥ म ना य ટીકાર્થ : મિલ્લૂ થી માંડીને બારમાળે સુધી પૂર્વની જેમ જ સમજવું. બીજ, બીજપ્રતિષ્ઠિત...વગેરે. = = = = આ બધું સ્વયં ન કરે, બીજાને આ બધા ઉપર ચલાવે નહિ, ઊભા રાખે નહિ, બેસાડે નહિ, ઊંઘાડે નહિ... સ્વતઃ જ આ બધા ઉપર ગમનાદિ કરનારાને અનુમતિ ન આપે... નિ વગેરે બાબતો પૂર્વની જેમ સમજી લેવી. = = ૨૯૫ = त जि ન 지 से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से कीडं वा पयंगं वा कुंथुं वा पिपीलियं वा हत्यंसि वा पायंसि वा ना बाहुंसि वा ऊरुंसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा य कंबलंसि वा पायपुंछणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा * अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिअ पडिलेहिअ पमज्जिअ पमज्जिअ एगंतमवणेज्जा नो णं संघायमावज्जेज्जा ६ ॥ ( सू० १५ ) |

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326