________________
મ
BE
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ગાથા-૧૦ થી ૧૩
હોવાથી (જ્ઞાનથી એમ લાગવાથી) ભાવથી સંયમમાં પ્રવૃત્તિ થાય. બધાં સાધુઓ આ પ્રકારે રહે. એટલે કે જ્ઞાનપૂર્વક ક્રિયાનો સ્વીકાર કરવારૂપ પ્રકારથી રહે.
=
કદાચ એ કરશે જીવદયાદિ કરવા પ્રયત્ન કરશે તો પણ નિપુણ, હિતકારી, માઁ કાલોચિતને શી રીતે જાણશે ? એનાથી વિપરીતને = પાપને શી રીતે જાણશે ? તેથી તેનું કરણ ભાવથી તો અકરણ જ બની રહેશે. કેમકે ભાવથી અહિંસાકરણનાં જેટલા નિમિત્તો જોઈએ, એ બધા નિમિત્તો એની પાસે નથી. (જ્ઞાનરૂપ મુખ્ય નિમિત્ત જ નથી.) એટલે અંધની આગમાં ભાગવાની ક્રિયા ભાવથી જેમ અક્રિયા જ છે (કેમકે એ બચી શકતો નથી...) ઘુણોની કાષ્ઠજીવોની અક્ષર કરવાની ક્રિયા એ ભાવથી અક્રિયા જ
છે. (કેમકે એને અક્ષરોનું જ્ઞાન જ નથી...) એમ આ અજ્ઞાનીની ક્રિયા જાણવી.
1
ત
位
આથી જ અન્યગ્રન્થમાં પણ કહ્યું છે કે “ગીતાર્થ વિહાર પહેલો, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર...” વગેરે.
ना
]
–
જે અજ્ઞાની છે, એટલે કે સાધ્ય જીવો જીવસ્વરૂપ + ઉપાય + ફલનાં જ્ઞાનથી વિકલ છે, તે શું કરશે ? કેમકે એ સર્વપદાર્થોમાં અંધતુલ્ય બની જાય છે, કેમકે સારામાં પ્રવૃત્તિ અને ખરાબમાંથી નિવૃત્તિ કરવાનાં નિમિત્તભૂત એવા જ્ઞાનનો એની પાસે અભાવ
છે.
કલ્યાણ...
=
માટે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ.
(૧૧) ગાથાર્થ : સાંભળીને કલ્યાણને જાણે, સાંભળીને પાપને જાણે. બંનેને સાંભળીને જાણે, જે છેક હોય, તેને આચરે.
ન
ટીકાર્થ : એ જ કહે છે કે જીવરક્ષાનાં સાધનો = ઉપાયોસહિત જીવોનું સ્વરૂપ અને જીવરક્ષાદિનાં વિપાકોને સાંભળીને જીવ કલ્યાણને જાણે.
કલ્પ = મોક્ષ. તેને જે મેળવી આપે તે કલ્યાણ
સાંભળીને જાણે. સાંભળ્યા વિના નહિ.
તથા સાંભળીને અસંયમનાં સ્વરૂપને જાણે.
તથા શ્રાવકોને ઉપયોગી જે સંયમાસંયમનું = દેશવિરતિનું સ્વરૂપ છે, તે પણ
આવું છે, માટે આ પ્રમાણે જાણીને જે છેક
હોય, તેને જીવ આદરે.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે કે
=
૩૦૨
દયા જેનું નામ છે. તે સંયમસ્વરૂપ
=
નિપુણ = હિતકારી
न
=
કાલોચિત
H
BEF
य
* * *
* *