Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 316
________________ - આ દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અદય. ૪ ગાયા-૧૪ રસી ૧૯ છે. (૧૨) ગાથાર્થ : જે જીવોને પણ જાણતો નથી, અજીવોને પણ જાણતો નથી, છે આ જીવાજીવને નહિ જાણતો શી રીતે સંયમને જાણશે ? 1 ટીકાર્થ : જે પૃથ્વીકાયાદિ ભેદોથી અનેકપ્રકારનાં જીવોને પણ જાણતો નથી, સંયમોપઘાતી એવા દારુ-સુવર્ણાદિરૂપ અજીવોને પણ જાણતો નથી. જીવાજીવોને * નહિ જાણતો એ શી રીતે સંયમને જાણશે ? સંયમ જીવાજીવવિષયક છે. સાધુને જીવ અને અજીવરૂપી સંયમવિષયોનું જ જ્ઞાન ન હોવાથી તે વિષય સંબંધી સંયમને શી | || રીતે જાણશે ? તેથી મેં. ગ [ 30’ r (૧૩) ગાથાર્થ : જે જીવોને પણ જાણે છે, અજીવોને પણ જાણે છે. જીવાજીવોને | જાણતો તે સંયમને જાણે છે. ટીકાર્થ જે જીવોને પણ જાણે છે, અજીવોને પણ જાણે છે. જીવાજીવોને જાણતો તે સંયમને જાણશે. 1 પાંચમો ‘ઉપદેશ” નામનો અર્થાધિકાર પ્રતિપાદન કરાયો. साम्प्रतं षष्ठेऽधिकारे धर्मफलमाहजया जीवमजीवे अ, दोऽवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥१४॥ जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ॥१५॥जया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ । तया निविदए भोए, जे दिव्वे जे अ माणुसे या ॥१६॥ जया निविदए भोगे, जे दिव्वे जे अ माणुसे । तया चयइम ना संजोगं, सब्भितरबाहिरं ॥१७॥ जया चयइ संजोगं, सब्भितरबाहिरं । ना तया मुंडे भवित्ता णं, पव्वइए अणगारिअं ॥१८॥ जया मुंडे भवित्ता | णं, पव्वइए अणगारिअं । तया संवरमुक्किद्वं, धम्मं फासे अणुत्तरं ॥१९॥ - હવે છઠ્ઠા અધિકારમાં ધર્મફલને કહે છે. | (૧૪) ગાથાર્થ : જ્યારે જીવ અને અજીવ આ બંનેને જાણે, ત્યારે સર્વજીવોની | બહુવિધ ગતિને જાણે. (૧૫) ગાથાર્થ : જ્યારે સર્વજીવોની બહુવિધ ગતિને જાણે, ત્યારે પુણ્ય અને પાપ, આ લ E ક F લ F * * ઈs *

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326