Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 318
________________ * * ૩, ૫ • હુલ દશવૈકાલિકસૂરણ ભાગ-૨ હા અદય. ૪ ગારા-૧૪ રસી ૧૯ ક છે. કાળમાં સર્વજીવોની સ્વગત અને પરગતભેદથી અનેક પ્રકારની નરકગત્યાદિરૂપ ગતિને છે જાણે. કેમકે વાસ્તવિક રીતે જીવાજીવાદિનાં જ્ઞાનવિના ગતિનું જ્ઞાન ન થઈ શકે. (ત્રીજી * નારકનાં જીવ માટે ૧લી નારક, બીજી નારક, વગેરે સ્વગત = નરકગતિ સંબંધી ભેદો અનેકપ્રકારનાં છે. અને એ જ જીવ માટે ભવનપતિ, વ્યંતર વગેરે પરગત = દેવગતિ સંબંધી ભેદો પણ અનેક પ્રકારે છે. આ રીતે બધામાં વિચારવું... જીવોનું અને અજીવોનું ** બરાબર સ્વરૂપ જાણે, તો જ એને આ સર્વજીવોની બહુવિધ ગતિનો બોધ થાય એ સ્વાભાવિક છે...) નો ઉત્તરોત્તર = આગળ ને આગળ ફલની વૃદ્ધિ દેખાડે છે. ટીકાર્થ-૧૫ : જ્યારે સર્વજીવોની બહુવિધ ગતિ જાણે, ત્યારે એ બહુવિધ ગતિનાં નું કારણભૂત પુણ્યને અને પાપને જાણે. તથા જીવનો કર્મની સાથે યોગ થવા રૂપ જે દુઃખ... | એ સ્વરૂપ બંધને અને તે કર્મનો વિયોગ થવારૂપ જે સુખ, એ રૂ૫ મોક્ષને જાણે. (અથવા તો કર્મબંધ અને તર્જન્ય દુઃખ આ બંને બંધ... જયારે કર્મક્ષય અને સુખ આ બંને તે મોક્ષ...) ટીકાર્થ-૧૬ : જયારે પુણ્યને, પાપને, બંધને અને મોક્ષને જાણે, ત્યારે તે નિર્વેદ જ પામે. એટલે કે મોહનો અભાવ થયો હોવાથી એ જીવ શબ્દાદિ ભોગોને અસાર અને દુ:ખ રૂપે સમ્યગુ વિચારે, કે જે ભોગો દેવસંબંધી અને મનુષ્ય સંબંધી છે. તિર્યંચાદિનાં શેષભોગો તો વસ્તુતઃ ભોગ જ નથી. (એટલે તે અહીં લીધા નથી...) | ટીકાર્થ-૧૭ : જ્યારે જે દિવ્ય અને જે મનુષ્ય ભોગ છે. તેને ભોગને અસારાદિ | તરીકે વિચારે છે, ત્યારે તે દ્રવ્યથી અને ભાવથી અભ્યત્તર અને બાહ્ય સંબંધને ત્યાગે | " છે: ક્રોધાદિરૂપ અભ્યત્તરસંયોગને અને સુવર્ણાદિ રૂપ બાહ્યસંયોગને ત્યાગે છે. માં ટીકાર્થ-૧૮ઃ જયારે અભ્યત્તરબાહ્યસંયોગને ત્યાગે છે, ત્યારે દ્રવ્યથી અને ભાવથી " ના મુંડ થઈને તે અણગાર અપવર્ગ પ્રત્યે પ્રકર્ષથી જાય છે કે જે અપવર્ગ = મોક્ષ અનગાર ના ય છે. એટલે કે જે મોક્ષમાં દ્રવ્યથી અને ભાવથી અગાર = ઘર વિદ્યમાન નથી. તેવા મોક્ષ a પ્રત્યે તે જાય છે. (દ્રવ્યથી અને ભાવથી અગાર = ઘર જેને નથી તે અણગાર.) : ટીકાર્થ-૧૯ઃ જયારે મુંડ થઈ અણગાર પ્રકર્ષથી જાય છે. ત્યારે ઉત્કૃષ્ટ સંવર સ્વરૂપ કે તથા અનુત્તર એવા ધર્મને = સર્વપ્રાણાતિપાતાદિનાં ત્યાગરૂપ ધર્મને = ચારિત્રધર્મને સ્પર્શે કે જ છે, સમ્યક્રરીતે સેવે છે. ગાથામાં સંવરપુરિ લખેલું છે, એ પ્રાકૃતશૈલીનાં કારણે સમજવું. એટલે ખરેખર હું વE F

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326