Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 313
________________ થ દશવૈકાલિકસૂર ભાગ-૨ ) અદય. ૪ ગાથા-૧૦ થી ૧૩ , યતનાથી બેસે = આકુંચનાદિ ન કરવા દ્વારા ઉપયોગવાળો બેસે. યાતનાથી ઊંધે = રાત્રે પ્રકામશધ્યાદિનો ત્યાગ દ્વારા સમાધિવાળો ઊંધે. યતનાથી વાપરે = કારણસર, અપ્રણીત વસ્તુ પ્રતરભક્ષિત, સિંહભૂષિતાદિ પ્રકારે , વાપરે. યતનાથી બોલતો = સાધુભાષાથી, કોમળ, કાળપ્રાપ્ત = અવસરોચિત બોલે. આ જીવ પાપકર્મને = ક્લિષ્ટ, પાપાનુબંધી જ્ઞાનાવરણીયાદિને ન બાંધે, કેમકે તે | આશ્રવવિનાનો છે = કર્મબંધનાં કારણભૂત આવ્યવસ્થાનો વિનાનો છે. " એ નિરાશ્રવ હોવાનું કારણ એ છે કે તે શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનનું પાલન કરવામાં | તત્પર છે. વળી (૯) ગાથાર્થ સર્વભૂતાત્મભૂત, સમ્યફ રીતે ભૂતોને જોતાં, પિહિતાશ્રવવાળા, દત્ત જીવને પાપકર્મ ન બંધાય. ટીકાર્થ ? જે સર્વજીવોને વિશે આત્મભૂત હોય. એટલે કે સર્વજીવોને આત્માની જેમ 11 |= પોતાનાથી અભિન તરીકે જે જુએ, આ રીતે વીતરાગવડે કહેવાયેલી વિધિથી પૃથ્વી ની. | વગેરે જીવોને જોતા અને પ્રાણાતિપાતાદિ આશ્રયોને બંધ કરી ચૂકેલા, ઈન્દ્રિયો અને નોઈન્દ્રિયનાં દમનથી દાન્ત તે જીવને પાપકર્મનો બંધ ન થાય. | एवं सति सर्वभूतदयावतः पापकर्मबन्धो न भवतीति, ततश्च सर्वात्मना दयायामेव | यतितव्यम्, अलं ज्ञानाभ्यासेनापि (नेति) मा भूदव्युत्पन्नविनेयमतिविभ्रम इति | तदपोहायाह पढमं नाणं तउ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा | नाही(इ) छेअपावगं? ॥१० ॥ सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयपि जाणए सोच्चा, जं छेयं तं समायरे ॥११॥ जो जीवेवि न याणेइ, अजीवेवि न याणेइ । जीवाजीवे अयाणंतो, कह सो नाहीइ संजमं? ॥१२॥ जो जीवेवि वियाणेइ, अजीवेवि वियाणेइ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥१३॥ व्याख्या- पढमं णाण'मित्यादि, प्रथमम्-आदौ ज्ञान-जीवस्वरुपसंरक्षणोपाय CE F S E F =

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326