Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 312
________________ ' ટક દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. ૪ ગાશા-૧ થી ૯ ટીપ્સ છે. ઉત્તર : ગાથામાં જે અનુસ્વાર છે, તે અલાક્ષણિક = અર્થહીન = નકામો છે... - આ કર્મ અશુભફળવાળું બને છે, એટલે કે મોહ વગેરેનું કારણ બનતું હોવાથી ) [, વિપાકથી ભયંકર બને છે. (૨) ગાથાર્થ સ્પષ્ટ છે. ટીકાર્થ : અયતનાથી ઊભો રહેતો એટલે કે સમાધિ વિનાનો = હાથ-પગને | ઉછાળતો = ગમે તેમ હલાવતો ઊભો રહેતો. શેષ પૂર્વની જેમ... (૩) ગાથાર્થ : સ્પષ્ટ છે. * ટીકાર્થ : અયતનાથી બેઠેલો પગ સંકોચવા - પ્રસારવાદિ ભાવોથી ઉપયોગ IT વિનાનો.. (ઉપયોગ વિના સંકોચાદિ ક્રિયાઓને કરતો બેઠેલો.) શેષ પૂર્વવતું. (૪) ગાથાર્થ : સ્પષ્ટ છે. ટીકાર્થ : એમ અયતનાથી સૂતો = સમાધિરહિત ઊંઘતો (શરીર પુંજયાવિના હલાવતો...) કે દિવસે ઊંઘતો કે (રાત્રો પણ) પ્રકામશપ્યાદિથી ઊંઘતો (પુષ્કળઊંઘવું તે...) ... આ બધું અયતનાથી સ્વપન ગણાય. શેષ પૂર્વવત્ (૫) ગાથાર્થ : અયતનાથી વાપરતો = કારણ વિના વાપરતો, પ્રણીત = FI વિગઈપ્રચુર વાપરતો કે કાકભક્ષિત - શુગાલભક્ષિતાદિ પદ્ધતિથી વાપરતો... શેષ પૂર્વવત્. | (૬) ગાથાર્થ સ્પષ્ટ છે. | ટીકા : અયતનાથી બોલતો = ગૃહસ્થભાષાથી બોલતો, નિપુર બોલતો, કે ગુરુ | નું બોલતાં હોય ત્યારે વચ્ચે બોલવા વગેરરૂપે બોલતો... શેષ પૂર્વવત્ . પ્રશ્ન : જો આ રીતે પાપનો બંધ થતો હોય ? તો. R (૭) ગાથાર્થ કેવી રીતે ચાલવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે a ઊંઘવું, કેવી રીતે ખાતો અને બોલતો સાધુ પાપ કર્મ ન બાંધે ? ટીકાર્થ : ગાથાર્થવત્. આચાર્ય કહે છે કે (૮) ગાથાર્થઃ યતનાથી ચરે, યાતનાથી ઊભો રહે, યતનાથી બેસે, યતનાથી ઊંધે, કI યતનાથી વાપરતો અને બોલતો પાપકર્મ ન બાંધે. ટીકાર્ય : યાતનાથી ચાલે = સૂત્રની આજ્ઞા પ્રમાણે ઇર્યાસમિતિ પાળતો ચાલે. S) યતનાથી ઊભો રહે = હાથ-પગ વગેરેનાં વિક્ષેપ વિના સમાધિવાળો ઊભો રહે. તે વE E

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326