________________
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ટકા અદય. ૪ ભાય-૧૦
ઉત્તર : કેમકે જીવ ક્રોધાદિ પર્યાયોને પામે છે. દા.ત. સુવર્ણ. અર્થાત્ કટકાદિ આ પર્યાયોની પ્રાપ્તિથી યુક્ત સુવર્ણની જેમ... આ પ્રયોગનો અર્થ છે.
પ્રયોગ તો આ છે કે માત્મા સન્ પયગમનાર્ સુવર્ણાવત્ (જેમ સુવર્ણ મુકૂટ, કટક, કડા વગેરે પર્યાયોને વારાફરતી પામે છે, અને તે સત્ છે. તેમ આત્મા ક્રોધ, માન, માયાદિ પરિણામોને વારાફરતી પામતો હોવાથી સત્ છે.)
કેવાયદ્વાર કહેવાઈ ગયું. | इदानी लेश्याद्वारमाह
लेसाओ णाभावो परिणमणसभावओ य खीरं व । उस्सासा णाभावो समसब्भावा । मन खउ व्व नरो ॥१७॥ भाष्यम् ॥ | व्याख्या-'लेश्यातो' लेश्यासद्भावेन नाभावो जीवः, किंतु भाव इति, कुत इत्याह
परिणमनस्वभावत्वात्-कृष्णादिद्रव्यसाचिव्येन जम्बूखादकादिदृष्टान्तसिद्धन तथाविधपरिणामधर्मत्वात्, क्षीरवदिति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, परिणामित्वात्, ।।
क्षीरवदिति । गतं लेश्याद्वारम्, प्राणापानद्वारमाह-उच्छासादिति, अचेतनधर्मविलक्षण| प्राणापानसद्भावान्नाभावो जीवः, किंतु भाव एवेति, श्रमसद्भावेन परिस्पन्दोपेत| पुरुषवदिति प्रयोगार्थः, प्रयोगस्तु पुनरत्र व्यतिरेकी द्रष्टव्यः, सात्मकं जीवच्छरीरं, | प्राणादिमत्त्वाद्, यत्तु सात्मकं न भवति तत्प्राणादिमदपि न भवति, यथाऽऽकाशमिति गाथार्थः ॥ उक्तं प्राणापानद्वारम्,
હવે વેશ્યાદ્વાર કહે છે. ભાષ્ય-૧૭ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : લશ્યાનો સદૂભાવ હોવાથી જીવ અભાવ રૂપ નથી. પ્રશ્ન : એવું કયા આધારે કહેવાય?
ઉત્તર : કેમકે જીવ પરિણામ પામવાનાં સ્વભાવવાળો છે. એટલે કે કાળા, પીળા || છે વગેરે દ્રવ્યોની સહાયથી તેવા પ્રકારનાં પરિણામરૂપ ધર્મવાળો છે. આ પરિણામ જાંબુ | | ખાનારાદિનાં દષ્ટાન્તથી સિદ્ધ છે. (જાંબુ ખાવા આખું ઝાડ તોડવાનો, થડ તોડવાનો, .
મોટી ડાળીઓ તોડવાનો, નાની ડાળીઓ તોડવાનો, ઝુમખા તોડવાનો અને નીચે જ " પડેલા જાંબુ ખાવાનો... આમ છ પ્રકારનો પરિણામ દર્શાવેલો છે. યોગાન્તર્ગત SS પુદ્ગલોનાં કારણે આવા પ્રકારનાં વિચારો આવતાં હોય છે.. આનું વિશેષવર્ણન છે