________________
' '' ::/૨ : ; ! મા-
અt da. ૬ માર્ચ - !.. ક છેઅત્યારે ચર્ચા નથી. પણ અહીં એટલું જ બતાવવું છે કે વેદમાં આત્મા નામનો પદાર્થ (S ( માનેલો છે, તે પરલોકયાયી માનેલો છે...)
તથા સમયમાં = બૌદ્ધગ્રન્થમાં કહ્યું છે કે “હું હાથી હતો.”
આ પ્રમાણે બુદ્ધનું વચન છે કે “હે સાધુઓ ! હું છ દાંતવાળો, શંખનાં જેવો શ્વેત | હાથી હતો. તથા (એ પછી) પાંજરામાં રહેનારો, જીવડાઓ ખાઈ ખાઈને જીવનારો,
પોપટ રૂપ પક્ષી હતો.” - તથા કેટલાંકો ત્રણ પ્રકારનો દિવ્યાદિ સંસાર માને છે. દેવસંસાર, મનુષ્યસંસાર, IT
તિર્યંચસંસાર માટે શબ્દથી સમજવું કેટલાંકો નારકને વધારે ગણીને ચાર પ્રકારનો સંસાર માને છે.
IT CH
अत्रैव प्रकारान्तरेण तदस्तित्वमाह
अत्थि सरीरविहाया पइनिययागारयाइभावाओ । कुंभस्स जह कुलालो सो मुत्तो મનોકાણો રૂરા માર્ગમાં
व्याख्या-अस्ति शरीरस्य-औदारिकादेविधाता, विधातेति कर्ता, कुत इत्याह'प्रतिनियताकारादिसद्भावात' आदिमत्प्रतिनियताकारत्वादित्यर्थः, दृष्टान्तमाह-कुम्भस्य | यथा कुलालो विधाता । कुलालवदेवमसावपि मूर्तः प्राप्नोतीति विरुद्धमाशङ्क्य परिहरन्नाह-'स' आत्मा यः शरीरविधाता असौ मूर्तः 'कर्मयोगा'दिति
मूर्तकर्मसंबन्धादिति गाथार्थः ॥ . - આમાં જ બીજા પ્રકારે આત્માનું અસ્તિત્વ કહે છે..
ભાષ્ય-૩૨ ગાથાર્થ ઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ : ઔદારિક વગેરે શરીરનો કરનાર કોઈક છે. કેમકે પ્રતિનિયત- | ચોક્કસ પ્રકારના આકરાદિનો સદ્ભાવ છે. એટલે કે આદિવાળા = શરુઆતવાળા ચોક્કસ | પ્રકારનાં આકાર છે.
આમાં દષ્ટાન્ત કહે છે કે જેમ કુંભાર ઘડાનો કર્તા છે.
(ઘટ આદિમાન્ = સાદિ છે, એ ચોક્કસ પ્રકારનાં આકારવાળો છે, તો એનો કર્તા | ' કુંભાર છે. તો શરીર પણ સાદિ છે, ચોક્કસ આકારવાળું છે, તો એનો કર્તા કોઈક તો ! હોવો જ જોઈએ. અહીં પ્રતિનિયત આકાર લખવાનું કારણ એ કે વાદળાઓ પણ સાદિ છે. આકારવાળા છે. પણ એનો કોઈ કર્તા નથી. એટલે એમાં વ્યભિચાર આવે. માટે )