________________ - દશવૈકાલિક સૂર ભાગ-૨ માં અધ્ય. 4 ભાણ - 51 3 રે છે. દા.ત. વણિક, ખેડુત વગેરે. આ બધા અકૃતનો ઉપભોગ નથી કરતાં. પણ કૃતનો છે આ જ ઉપભોગ કરે છે. એમ આત્મા પણ જાણવો. આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ પ્રમાણે છે કે - आत्मा कर्ता स्वकर्मफलभोक्तृत्वात् कर्षकादिवत् જેમ ખેડુતાદિ સ્વકર્મફલ ભોફતા છે, અને કર્તા છે. તેમ આત્મા પણ સ્વકર્મફલોફતા હોવાથી કર્તા છે. તાત્પર્ય કહે છે કે “આ સાંખ્યમતનું ખંડન છે. કેમકે સાંખ્યમતમાં આત્મા અકર્તા * છે એ વાદપ્રસિદ્ધ છે. બે મૂલગાથામાં કર્ણદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. इदानी देहव्यापित्वद्वारावसर इत्याह भाष्यकारः वावित्ति दारमहुणा देहव्वावी मओऽग्गिउण्हं व / जीवो नउ सव्वगओ देहे તિવર્તમાકો શા માધ્યમ્ | || હવે દેહવ્યાપિતૃદ્વારનો અવસર છે. એ પ્રમાણે ભાષ્યકાર કહે છે. ભાષ્ય-૫૧ ગાથાર્થ: હવે “વ્યાપી” દ્વાર છે. અગ્નિમાં ઉષ્ણતાની જેમ આત્મા છે (દેહવ્યાપી મનાયેલો છે. પણ સર્વવ્યાપી નહિ. કેમકે દેહમાં તેના ચિહ્નોનો ઉપલંભ થાય છે. जि व्याख्या-व्यापीति द्वारमधुना-तदेतद्याख्यायते, 'देहव्यापी' शरीरमा व्याप्तुं जि| | न शीलमस्येति तथा 'मत' इष्टः प्रवचनज्ञैः जीवो, नतु सर्वग इति योगः, तुशब्दस्या-न शा वधारणार्थत्वान्न चाण्वादिमात्रः, कुत इत्याह-'देहे लिङ्गोपलम्भात्' शरीर एव शा व सुखादितल्लिङ्गोपलब्धेः, अग्न्यौष्ण्यवत्, उष्णत्वं ह्यग्निलिङ्गं नान्यत्राग्नेः न च नाग्नाविति में ना (गाथा )प्रयोगार्थः / प्रयोगस्तु-शरीरनियतदेश आत्मा, परिमितदेशे लिङ्गोपलब्धेः, ना व अग्न्यौष्ण्यवत् इति गाथार्थः // व्याख्याता प्रथमा मूलद्वारगाथा, 1 ટીકાર્થ : (9) દેહવ્યાપી જીવ માત્ર શરીરમાં વ્યાપીને રહેવાના સ્વભાવવાળો પ્રવચનજ્ઞોએ માનેલો છે. પરંતુ સર્વવ્યાપી માનેલો નથી. તુ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ અર્થ પણ સમજવો કે અણુમાત્ર વગેરે રૂપ મનાયેલો નથી. આ પ્રશ્ન : કેમ ?