________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ મહુવા જી. અય. 4 સૂરણ - 1 तेषामभिक्रमणादिभावात्, न चैवं वल्ल्यादीनामभिक्रमणादि, ओघसंज्ञया प्रवृत्तेरिति / कृतं प्रसङ्गेन / ટસનાં અધિકારમાં આ કહે છે કે સે ને પુ રૂ.... તે શબ્દ અથ શબ્દનો અર્થવાળો છે. તે મળ પણ પાછો ઉપન્યાસનાં અર્થવાળો છે. કેમકે અથ શબ્દ પ્રક્રિયા, પ્રશ્ન, HI it આનન્તર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન, સમુચ્ચય અર્થમાં વપરાય એવું વચન છે. જે એટલે તે ને પુ રૂ = થ યે પુનરી.... | મમી એટલે બાલાદિ જીવોને પણ પ્રસિદ્ધ (નજીક રહેલી વસ્તુ માટે મમ્ સર્વનામ ' | છે... આ વક્ષ્યમાણ ત્રસ બાલાડિજીવોમાં પણ પ્રસિદ્ધ હોવાથી ગમી શબ્દથી તે દર્શાવાયા | છે.) ' IS T અને = બેઈન્દ્રિયાદિ ભેદથી એક એક જાતિમાં ઘણાં બધા... ત્રસાદ = જે ત્રાસ પામે તે ત્રસ. પ્રળિઃ = પ્રાણ એટલે ઉચ્છવાસાદિ. તે જેમને હોય તે પ્રાણીઓ. તે આ પ્રમાણે માની વગેરે. આ ખરેખર છઠ્ઠો જીવનિકાય “ત્રસકાય’ એ પ્રમાણે કહેવાય છે' એમ અર્થ જોડવો. FI તેમાં (1) ઈંડામાંથી ઉત્પન્ન થાય તે અંડજ જેમકે પક્ષીઓ, ગરોળી વગેરે | (2) જે બચ્ચાંરૂપે જ જન્મે તે પોતજ. (અહીં પાણિની વ્યાકરણ પ્રમાણે અને નનr ના ધાતુને હું પ્રત્યય લાગવાથી પોતજ શબ્દ બનેલો છે એમ જાણવું.) જેમકે હાથી, વઘુલી, 2 ચામાચીડિયા, જળો, વગેરે. T (3) જેઓ જરાયુથી વીંટળાયેલા ઉત્પન્ન થાય તે જરાયુજ કહેવાય. જેમકે ગાય, કે ભેંસ, બકરી, ઘેટી, મનુષ્ય વગેરે. અહીં પણ પૂર્વની જેમ 3 પ્રત્યય સમજવો. (માતાનાં ; કે ગર્ભમાંથી જે બચ્યું નીકળે, તેના ઉપર આખું ચીકણું પડ હોય.. એ જરાય હાથી વગેરેમાં કે : એ ન હોય એટલે તે પોતજ.) (4) રસમાંથી ઉત્પન્ન થાય તે રસજ. છાશ, કાંજી, દહીં, વઘાર (વઘારેલી છાશ E