Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 295
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્ર - ૯ હવે પૂર્વે ઉપન્યાસ કરાયેલી (૧૪૭ ભાંગાનું નિરૂપણ કરનારી) ગાથાનું વ્યાખ્યાન કરાય છે. ગાથાનાં અવયવોનો અર્થ તો ૧૪૭ ભાંગાઓની યોજનાની પ્રધાનતાવાળો છે. તે મૈં અવયવાર્થ આ પ્રમાણે જાણવો. || ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકએક યોગમાં થાય. ત્રણ-બે-એક, ત્રણ-બે-એક ૬ કરણો છે. યોગ એટલે કાયા, વાણી અને મનનો વ્યાપાર. કરણ એટલે મન, વચન, સ્તુ કાયા. (યોગમાં કાયવ્યાપાર = કરણ, વાફ્વ્યાપાર કારાવણ, મનોવ્યાપાર અનુમોદન એમ અર્થ સમજવો.) આ ગાથાનાં પદોની ઘટના = સંબંધ = યોજના કરી. = ભાવાર્થ તો સ્થાપનાવડે દેખાડાય છે. પચ્ચક્ખાણસંબંધી ૧૪૭ ભાંગાઓ જેને ઉપલબ્ધ છે, તે આવા પ્રકા૨નો જીવ પચ્ચક્ખાણમાં કુશલ છે. બાકીનાં સર્વજીવો અકુશલ છે, તેના અજ્ઞાતા છે.. આ રીતે ગાથાનો સંક્ષેપથી અર્થ થયો. ᄑ || મા તે આ પ્રમાણે ૩ ૩૨ ૨૨ ૧ ૧ ૧ યોગ ૧ ૩ ૨ ૧ કરણ ૩ ૨ ૧ ૧ ૩ ૩ ૩ ૯ ૯ ૩ ૯ ૯ ભાંગા ૩ ૩ ૨ પ્રશ્ન : આમાં ભાવના = ભાવાર્થ શું છે ? IHI ઉત્તર : પહેલો મૂળભેદ એટલે ૩ યોગ + ૩ કરણ. એટલે કરીશ નહિ, કરાવીશ ન નહિ. કરતાં એવા અન્યને અનુમોદીશ નહિ. (આ ત્રણ યોગ). આ ૩ યોગ મનથી, મૈં ગા વચનથી અને કાયાથી સમજવા. આનો એક ભેદ થાય. (મનાદિત્રિકથી કરણાદિત્રિકનો ત્યાગ...) હવે બીજો ભેદ ૩ યોગ ૪ ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ મન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ આમ બીજો મૂલ ભેદ ગયો. હવે ત્રીજો ભેદ – ૩ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ ૨૮૨ પહેલો ભેદ બીજો ભેદ → ત્રીજો ભેદ = → પહેલો ભેદ સ 저 ना य

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326