________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ સૂત્ર - ૯
હવે પૂર્વે ઉપન્યાસ કરાયેલી (૧૪૭ ભાંગાનું નિરૂપણ કરનારી) ગાથાનું વ્યાખ્યાન કરાય છે.
ગાથાનાં અવયવોનો અર્થ તો ૧૪૭ ભાંગાઓની યોજનાની પ્રધાનતાવાળો છે. તે મૈં અવયવાર્થ આ પ્રમાણે જાણવો.
|| ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકએક યોગમાં થાય. ત્રણ-બે-એક, ત્રણ-બે-એક ૬ કરણો છે. યોગ એટલે કાયા, વાણી અને મનનો વ્યાપાર. કરણ એટલે મન, વચન, સ્તુ કાયા. (યોગમાં કાયવ્યાપાર = કરણ, વાફ્વ્યાપાર કારાવણ, મનોવ્યાપાર અનુમોદન એમ અર્થ સમજવો.) આ ગાથાનાં પદોની ઘટના = સંબંધ = યોજના કરી.
=
ભાવાર્થ તો સ્થાપનાવડે દેખાડાય છે.
પચ્ચક્ખાણસંબંધી ૧૪૭ ભાંગાઓ જેને ઉપલબ્ધ છે, તે આવા પ્રકા૨નો જીવ પચ્ચક્ખાણમાં કુશલ છે. બાકીનાં સર્વજીવો અકુશલ છે, તેના અજ્ઞાતા છે.. આ રીતે ગાથાનો સંક્ષેપથી અર્થ થયો.
ᄑ
||
મા
તે આ પ્રમાણે ૩
૩૨ ૨૨ ૧ ૧ ૧ યોગ
૧ ૩ ૨ ૧
કરણ
૩ ૨ ૧ ૧ ૩ ૩ ૩ ૯ ૯ ૩ ૯ ૯ ભાંગા
૩
૩ ૨
પ્રશ્ન : આમાં ભાવના = ભાવાર્થ શું છે ?
IHI
ઉત્તર : પહેલો મૂળભેદ એટલે ૩ યોગ + ૩ કરણ. એટલે કરીશ નહિ, કરાવીશ ન
નહિ. કરતાં એવા અન્યને અનુમોદીશ નહિ. (આ ત્રણ યોગ). આ ૩ યોગ મનથી, મૈં
ગા
વચનથી અને કાયાથી સમજવા. આનો એક ભેદ થાય. (મનાદિત્રિકથી કરણાદિત્રિકનો ત્યાગ...)
હવે બીજો ભેદ ૩ યોગ ૪ ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ મન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ આમ બીજો મૂલ ભેદ ગયો.
હવે ત્રીજો ભેદ – ૩ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ
૨૮૨
પહેલો ભેદ
બીજો ભેદ
→ ત્રીજો ભેદ
=
→ પહેલો ભેદ
સ
저
ना
य