________________
મેં
ઉં.
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હ જી અય. ૪ સૂગ - ૯ વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ -બીજો ભેદ કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ આમ ત્રીજો મૂલ ભેદ ગયો. હવે ચોથો ભેદ – ૨ યોગ x ૩ કરણ. મન-વચન-કાયાથી કરવું-કરાવવું નહિ -> પહેલો ભેદ મન-વચન-કાયાથી કરવું અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચન-કાયાથી કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ ચોથો મૂલભેદ ગયો. ' હવે પાંચમો ભેદ – ૨ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું નહિ
- પહેલો ભેદ મન-વચનથી કરવું-અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચનથી કરાવવું-અનુમોદવું નહિ કે ત્રીજો ભેદ
આ ત્રણ ભાંગા મન-વચનથી મળ્યા, એ જ પ્રમાણે મન-કાયાથી અને વચનકાયાથી પણ ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા નવ થાય.
પાંચમો પણ મૂલભેદ કહેવાઈ ગયો. હવે છઠ્ઠો મૂલભેદ – ૨ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું નહિ ,
- પહેલો ભેદ મનથી કરવું-અનુમોદવું નહિ
* બીજો ભેદ મનથી કરાવવું-અનુમોદવું નહિ
» ત્રીજો ભેદ આમ મનથી જ ત્રણ ભેદ મળે. એ જ પ્રમાણે વચનથી પણ ત્રણ અને કાયાથી પણ ત્રણ ભેદ મળે. આ પણ બધા નવ થાય.
છઠ્ઠો મૂલભેદ કહેવાયો. હવે સાતમો મૂલભેદ – ૧ યોગ x ૩ કરણ . મન-વચન-કાયાથી કરવું નહિ
> પહેલો ભેદ મન-વચન-કાયાથી કરાવવું નહિ
» બીજો ભેદ મન-વચન-કાયાથી અનુમોદવું નહિ – ત્રીજો ભેદ સાતમો મૂલભેદ કહેવાયો.