Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 296
________________ મેં ઉં. આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હ જી અય. ૪ સૂગ - ૯ વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ -બીજો ભેદ કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ આમ ત્રીજો મૂલ ભેદ ગયો. હવે ચોથો ભેદ – ૨ યોગ x ૩ કરણ. મન-વચન-કાયાથી કરવું-કરાવવું નહિ -> પહેલો ભેદ મન-વચન-કાયાથી કરવું અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચન-કાયાથી કરાવવું-અનુમોદવું નહિ - ત્રીજો ભેદ ચોથો મૂલભેદ ગયો. ' હવે પાંચમો ભેદ – ૨ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું નહિ - પહેલો ભેદ મન-વચનથી કરવું-અનુમોદવું નહિ – બીજો ભેદ મન-વચનથી કરાવવું-અનુમોદવું નહિ કે ત્રીજો ભેદ આ ત્રણ ભાંગા મન-વચનથી મળ્યા, એ જ પ્રમાણે મન-કાયાથી અને વચનકાયાથી પણ ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા નવ થાય. પાંચમો પણ મૂલભેદ કહેવાઈ ગયો. હવે છઠ્ઠો મૂલભેદ – ૨ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું નહિ , - પહેલો ભેદ મનથી કરવું-અનુમોદવું નહિ * બીજો ભેદ મનથી કરાવવું-અનુમોદવું નહિ » ત્રીજો ભેદ આમ મનથી જ ત્રણ ભેદ મળે. એ જ પ્રમાણે વચનથી પણ ત્રણ અને કાયાથી પણ ત્રણ ભેદ મળે. આ પણ બધા નવ થાય. છઠ્ઠો મૂલભેદ કહેવાયો. હવે સાતમો મૂલભેદ – ૧ યોગ x ૩ કરણ . મન-વચન-કાયાથી કરવું નહિ > પહેલો ભેદ મન-વચન-કાયાથી કરાવવું નહિ » બીજો ભેદ મન-વચન-કાયાથી અનુમોદવું નહિ – ત્રીજો ભેદ સાતમો મૂલભેદ કહેવાયો.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326