________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ 1 , અય. 4 સૂગ - 4 - S) (સક્સ, બાદર એ બધાંની હિંસા દ્રવ્યની અપેક્ષાએ હિંસા ગણાય. સૂત્રમાં આ હિંસા છે તે દર્શાવેલી છે. હવે દ્રવ્યની અપેક્ષાએ હિંસા દર્શાવી, એટલે તજજાતીય તરીકે ક્ષેત્રની I અપેક્ષાએ હિંસા, કાળની અપેક્ષાએ હિંસા... વગેરે પણ લઈ શકાય.) તે આ પ્રમાણે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. તેમાં દ્રવ્યથી હિંસા સૂક્ષ્મ વગેરે ભેદથી જુદા જુદા છ જવનિકાયોને વિશે હિંસા. ક્ષેત્રથી હિંસા તિર્યલોક વગેરે ભેદથી જુદા જુદા લોકને વિશે હિંસા. કાલથી હિંસા અતીતાદિ કાળને વિશે કે રાત્રિ વગેરેને વિશે હિંસા. ભાવથી હિંસા રાગથી કે દ્વેષથી હિંસા. (પ્રશ્ન: હિંસા તો દ્વેષથી જ થાય ને ? રાગથી શી રીતે થાય ?) ઉત્તર H માંસ વગેરેનાં રાગથી અને શત્રુ પ્રત્યેનાં દ્વેષથી એ હિંસાની ઉપપત્તિ થઈ| શકે છે. (અર્થાત્ રાગજન્ય પણ હિંસા મળી શકે છે...) અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે. " એક પ્રાણાતિપાત દ્રવ્યથી છે, ભાવથી નથી...વગેરે. જે રીતે દ્રુમપુષ્મિકામાં બતાવેલી, તે રીતે જાણવી. તસ્વીકારનું નિગમન કરતાં કહે છે કે “હે ભદન્ત ! પહેલા મહાવ્રતમાં હું ઉપસ્થિત f= થયો છું. ઉપ = સમીપતાથી = વ્રતના પરિણામની પ્રાપ્તિવડે હું રહેલો છું. આ અવસરથી 7 || માંડીને મારે તમામ પ્રાણાતિપાતથી વિરમણ છે.” જ અહીં અંતે પાછો મા શબ્દ લીધો છે, એના દ્વારા એ વાત જંણાવે છે કે ન | શરૂઆતમાં, મધ્યમ અને અંતમાં ગુરુને પૃચ્છા કર્યા વિના કંઈ ન કરવું. તથા આ ત્રણવાર | ન પૂછીને પણ જે કરેલું હોય, તે ગુરુને જણાવવું. આ રીતે જ તે કાર્ય આરાધના કરાયેલું || પ થાય છે. T પહેલું મહાવ્રત કહેવાઈ ગયું. अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव् भंते ! मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव। सयं मुसं वइज्जा नेवऽन्नेहिं मुसं वायाविज्जा मुसं वयंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं है