________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ અય. 4 સૂરણ - 1 3 " सम्यगासेवितेत्यर्थः, अनेकार्थत्वाद्धातूनां ज्ञपिरासेवनार्थः, तां चैवंभूतां (, षड्जीवनिकायिकां 'श्रेयो मेऽध्येतं' श्रेयः- पथ्यं हितं, ममेत्यात्मनिर्देशः, छान्दसत्वात्सामान्येन ममेत्यात्मनिर्देश इत्यन्ये, ततश्च श्रेय आत्मनोऽध्येतुम्, 'अध्येतु 'मिति पठितुं श्रोतुं भावयितुं, कुत इत्याह-'अध्ययनं धर्मप्रज्ञप्तिः' 'निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शन मिति वचनात् हेतौ प्रथमा, अध्ययनत्वाद् अध्यात्मानयनाच्चेतसो विशुद्धयापादनादित्यर्थः, एतदेव कुत इत्याह-'धर्मप्रज्ञप्तेः' / प्रज्ञपनं प्रज्ञप्तिः धर्मस्य प्रज्ञप्तिः धर्मप्रज्ञप्तिः ततो धर्मप्रज्ञप्तेः कारणाच्चेतसो | विशुद्ध्यापादनं चेतसो विशुद्ध्यापादनाच्च श्रेय आत्मनोऽध्येतुमिति / अन्ये तु | | व्याचक्षते-अध्ययनं धर्मप्रज्ञप्तिरिति पूर्वोपन्यस्ताध्ययनस्यैवोपादेयतयाऽनुवादमात्रमेतदिति // મૂળ વાત કરીએ. તેમાં “અહીં પજવનિકા નામનું અધ્યયન છે” એ કહ્યું. એમાં પ્રશ્ન કરે છે કે આ પજવનિકાયિકા કોણે પ્રવેદી ? કે પ્રરૂપી ? એનો ઉત્તર અપાય છે કે તે જ ભગવાને પ્રરૂપી છે. કેમકે આ સૂત્રમાં જ કહે છે કે “કાશ્યપ શ્રમણ ભગવાન મહાવીરે આ પલ્જવનિકાયિકા પ્રવેદી છે, સુ-આખ્યાત છે, સુપ્રજ્ઞપ્ત છે.” | શ્રમણ = મહાતપસ્વી, ભગવાન = સમગ્ર ઐશ્વર્યાદિવાળા, મહાવીર એટલે કષાયાદિ શત્રુનો જય કરેલો હોવાથી મહાવિક્રાન્ત (વિક્રમવાળા) તે મહાવીર. શૂર અને તે "વીર ધાતુ વિક્રાન્તિ = પરાક્રમ અર્થમાં છે. કહ્યું છે કે “જે કારણથી પ્રભુ કર્મને કાપે છે, | * તપથી શોભે છે, તપશક્તિથી યુક્ત છે. તે કારણથી તે વીર એ પ્રમાણે કહેવાયેલા છે..” કાશ્યપ એટલે કાશ્યપગોત્રવાળા. પ્રતિ નો અર્થ એ છે કે પ્રભુએ આ ષજીવનિકા જાતે જ કેવલજ્ઞાનરૂપ પ્રકાશથી સારી રીતે જાણી છે. બીજા કોઈ પાસેથી સાંભળીને નથી જાણી. વાસ્થતિ નો અર્થ એ છે કે પ્રભુએ દેવ, મનુષ્ય, અસુરોવાળી પર્ષદામાં સારી રીતે * કહેલી છે. ન (પ્રજ્ઞા નો અર્થ એ છે કે જે રીતે એમણે કહેલી છે, તેવી જ રીતે સુક્ષ્મ રીતે ટ પકાયનાં પરિવારનું = ત્યાગનું આસેવન કરવા દ્વારા પ્રકર્ષથી સમ્યફ રીતે ષકાયની છે ના કા