________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ અય૪ સૂગ - 1 - છે. સેવના કરી છે. પ્રશ્ન : સુપ્રત માં તો જ્ઞા ધાતુ છે, એનો વળી આસેવન કરવું એ અર્થ ક્યાંથી લાવ્યા ? ઉત્તર : ધાતુ અનેક અર્થવાળા હોવાથી જ્ઞપિ ધાતુ આસેવન અર્થમાં જાણવો. આવા પ્રકારની જીવનકાયિકાને ભણવી એ મારા માટે શ્રેય = પથ્ય = હિતકારી Trt Tric "H 'E ' IS | મમ એ ગણધરભગવંત પોતાની જાતનો નિર્દેશ કરે છે. [ કેટલાંકો વળી એમ કહે છે કે “આ ભણવી મારા માટે હિતકારી છે' એમાં ખરેખર તો બધાને હિતકારી હોવાથી મમ લખવાની જરૂર જ નથી. વળી એમણે તો બધાનો 1 અભ્યાસ કરવાનો જ ન હોવાથી આ તો એમણે ભણવાની જ નથી. એટલે આ તો મને પ્રયોગ કર્યો છે, એ છાન્દસપ્રયોગ હોવાથી સામાન્યથી જ સમજવો. (બાકી તો બધા માટે હિતકારી છે. એટલે અર્થ આ પ્રમાણે કરવો કે આ ભણવું એ આત્માને હિતકારી છે.) અધ્યેતું એટલે શ્રોતું માવયિતું એ ત્રણેય અર્થો લેવાય. આનું અધ્યયન હિતકારી કેમ છે? એ કહે છે કે “અધ્યયન ધર્મપ્રજ્ઞાપ્તિ છે અહીં નિમિત્ત, કારણ અને હેતુ એ ત્રણેય અર્થોમાં પ્રાયઃ કરીને તમામ વિભક્તિઓનું દર્શન | થાય છે” એ વચનને અનુસારે અહીં પ્રથમાવિભક્તિ હેતુ અર્થમાં જાણવી. એટલે અધ્યયનત્વાન્ એમ શબ્દ સમજવો. અધ્યયનત્રિ એટલે અધ્યાત્મનું આનયન કરવું તે, ચિત્તની વિશુદ્ધિ લાવતી તે. ટુંકમાં . | षड्जीवनिकायिकाश्रवणं (पठनं) श्रेयः अध्ययनत्वात् = चेतसो विशुद्ध्यापादनात् | પ્રશ્ન : પણ આ જ વાત કેવી રીતે માનવી? કે એ વિશુદ્ધિ કરનાર છે? IF ઉત્તર : ઘfyત્તે: (પ્રથમાની પંચમી સમજવાની છે) આ અધ્યયન ના કે ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મનો બોધ કરાવનાર છે. એટલે ધર્મપ્રજ્ઞપ્તિ રૂપી કારણથી ચિત્તની | [વિશુદ્ધિની પ્રાપ્તિ થાય. ચિત્તની વિશુદ્ધિની પ્રાપ્તિ થતી હોવાથી જ આ અધ્યયનનો, : અભ્યાસ આત્માને કલ્યાણકારી છે. કેટલાંકો એમ કહે છે કે પૂર્વોક્ત અધ્યયનનો અર્થ જ ઉપાદેય છે (બીજો કોઈ નહીં) . : એટલે આ માત્ર અનુવાદ છે. शिष्यः पृच्छति-'कतरा खल्वि'त्यादि, सूत्रमक्तार्थमेव, अनेनैतद्दर्शयति E F : |