________________ * * 5 1 3 આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હિત અય. 4 સુ. 1, નિ.-૨૩૧ 6 विधास्तृणादयः, न चैते न संभवन्ति, दग्धभूमावपि संभवात्, तथा तृणलता। वनस्पतिकायिका इति, अत्र तृणलताग्रहणं स्वगतानेकभेदसंदर्शनार्थं, वनस्पति| कायिकग्रहणं सूक्ष्मबादराद्यशेषवनस्पतिभेदसंग्रहार्थम्, एतेन पृथिव्यादीनामपि स्वगताः भेदाः पृथिवीशर्करादयः तथाऽवश्यायमिहिकादयः तथा अङ्गारज्वालादयः, तथा झझामण्डलिकादयो ( भेदाः) सूचिता इति / 'सबीजाश्चित्तवन्त आख्याता' इति, एते ह्यनन्तरोदिता वनस्पतिविशेषाः सबीजा:-स्वस्वनिबन्धनाश्चित्तवन्तः-आत्मवन्त आख्याता:-कथिताः / एते च अनेकजीवा इत्यादि ध्रुवगण्डिका पूर्ववत् / सबीजाश्चित्तवन्त आख्याता इत्युक्तम्, વનસ્પતિનાં વિશેષજીવોનું પ્રતિપાદન કરવા માટે કહે છે. તંગg. એ શબ્દ ઉપન્યાસ અર્થવાળો છે. (નવી વસ્તુનો ઉપન્યાસ કરવો છે, બતાવવી છે એ દર્શાવવા તંગણી = તે આ પ્રમાણે....એમ બોલાય.) જે વનસ્પતિઓનો અગ્રભાગ બીજરૂપે છે, તે અઝબીજ કહેવાય, જેમકે કોરંટકાદિ , આ વનસ્પતિ (એનો અગ્રભાગ જમીનમાં વાવીએ એટલે એ વનસ્પતિ ફરી ઊગે.) | એમ જેઓનું મૂળ બીજરૂપે છે, તે મૂલબીજ કહેવાય. જેમકે ઉત્પલકંદ વગેરે. જેઓનું પર્વ = ગાંઠ બીજરૂપે છે, તે પર્વબીજ કહેવાય. જેમકે શેરડી વગેરે. | (શેરડીની ગાંઠનું વાવેતર કરવાથી તે ફરી ઊગે.). જેઓનું થડ = સ્કન્ધ બીજરૂપે છે તે સ્કંધબીજ કહેવાય, જેમકે શલ્લકી વગેરે. તથા બીજમાંથી જે ઊગે તે બીજરૂહ. જેમકે શાલિ વગેરે. (આમાં બીજ જ બીજરૂપેTI કામ કરે છે, બીજ એટલે ડાંગર વગેરે.) | સંમૂર્ચ્છનું પામે તે સંમૂચ્છિમ્ અર્થાત્ કોઈ પ્રસિદ્ધબીજ ન હોવાથી માત્ર પૃથ્વી-I " વરસાદ વગેરેથી ઉત્પન્ન થનારી વનસ્પતિઓ એ સંમૂચ્છિમ કહેવાય. જેમકે તેવા પ્રકારનાં || 1 ઘાસ વગેરે. (ઘાસ માટે કોઈ પ્રસિદ્ધ બીજ વવાતાં નથી, એની મેળે એ ઘાસ ઊગી જતું | હોય છે...) * “આવા ઘાસ નથી સંભવતા' એમ ન માનવું, કેમકે બળેલી ભૂમિ વગેરેમાં પણ એનો કે * સંભવ છે. (ત્યાં તો કોઈ પ્રસિદ્ધ બીજ છે જ નહિ, એટલે જ એ થાસ સંમૂચ્છિમ્ છે, | કે એ સિદ્ધ થાય છે.) છે. તથા તૃણલતાવનસ્પતિકાય... H. [5 5 F E E F E F