________________ | દશવૈકાલિકસૂટા ભાગ-૨ ટકા અધ્ય. 4 નિયુક્તિ - 220 % तृतीयां नियुक्तिगाथामाह सव्वन्नुवदिठ्ठत्ता सकम्मफलभोयणा अमुत्तत्ता / जीवस्स सिद्धमेवं निच्चत्तममुत्तमन्नत्तं / / - રરણા / व्याख्या-'सर्वज्ञोपदिष्ठत्वा'दिति नित्यो जीव इति सर्वज्ञोक्तत्वात्, अवितथं च / | सर्वज्ञवचनं, तस्य रागादिरहितत्वादिति / तथा 'स्वकर्मफलभोजनादिति | स्वोपात्तकर्मफलभोगादित्यर्थः, उपस्थानादेतन्न भिद्यत इति चेन्न, अभिप्रायापरिज्ञानात्, / / तत्र हि येन कृतं तस्मिन्नेव कर्तरि कर्मोपतिष्ठत इत्युक्तं तच्चैकस्मिन्नपि जन्मनि संभवति, . इदं त्वन्यजन्मान्तरापेक्षयाऽपि गृह्यत इति न दोषः / तथा 'अमूर्तत्वा'दिति मूर्तिरहितत्वाद्, / एतदपि श्रोत्रादिभिरग्रहणादित्यस्मान्न भिद्यत इति चेन्न, तत्र हि श्रोत्रादिभिर्न गृह्यते / इत्येतदुक्तम्, इह तु तत्स्वरूपमेव नियम्यते इति, मूर्ताणूनामपि श्रोत्रादिभिरग्रहणादिति / / द्वारत्रयमप्युपसंहरन्नाह-जीवस्य सिद्धमेवं नित्यत्वममूर्तत्वमन्यत्वमिति गाथार्थः // मूलद्वारगाथाद्वये व्याख्यातमन्यत्वादिद्वारत्रयम्, હવે ત્રીજી નિયુક્તિગાથા કહે છે. નિયુક્તિ-૨૨૭ ગાથાર્થ ટીકાર્થથી સ્પષ્ટ થશે. ટીકાર્થ : | (1) સર્વજ્ઞાવિષ્ઠત્વાન્ “જીવ નિત્ય છે” એ પ્રમાણે સર્વશે કહેલું હોવાથી જીવ થી - નિત્ય સિદ્ધ થાય છે. સર્વજ્ઞનું વચન સાચું હોય છે, કેમકે તે રાગાદિરહિત છે. (2) સ્વવર્મપત્નોનનાર્ પોતે એકઠાં કરેલા કર્મનો ભોગ કરતો હોવાથી જીવન નિત્ય છે. પ્રશ્નઃ આગળ સ્વકર્મફલની ઉપસ્થિતિરૂપ હેતુથી આત્માનું નિત્યત્વ દર્શાવેલું જ છે. તેમાં એટલે એ ઉપસ્થાનથી આ હેતુ જુદો નથી, એકજ છે. તો આ તો પુનરુક્તિદોષ લાગે. . ઉત્તર : ના. તમે અભિપ્રાયને જાણતા ન હોવાથી આમ કહો છો. ત્યાં = ઉપસ્થાનમાં એટલી વાત કરેલી કે “જેણે જે કર્મ કર્યું હોય, તે કર્તામાં જ તે કર્મ ઉપસ્થિત | " થાય = ફલદાતા બને” હવે આ હકીકત તો એકજ જન્મમાં પણ સંભવી શકે છે. " | જ્યારે પ્રસ્તુતહેતુ અન્યજન્માન્તરની અપેક્ષાએ પણ ગ્રહણ કરાય છે. એટલે કે આ " ભવમાં કરેલા કર્મનાં ફલનો પરભવમાં ભોગવટો કરવાની વાત આ હેતુમાં છે. " આમ બેય જુદા પડી જવાથી દોષ નથી. H...