________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ હિત અય. 4 નિયુકિત - 229 - છેબીજી બાજુ ત્રાજવાનું પલ્લું નીચે જતું જાય. એમ એક બાજુ પાણીનો ઘડો ફુટતા ( ત્યાંનું વજન ઘટ્યું. એટલે તરત કાપોતી બીજા ભરેલાં ઘડા તરફ નમી પડી, એટલે | એ ઘડો પણ અથડાવવાથી ફુટી ગયો.) આમ થવાથી કહેવાય કે પૂર્વે મરેલાએ તેને " માર્યો. અથવા બીજી રીતે પણ આ વૃદ્ધગાથાનો અર્થ થઈ શકે. તે આ પ્રમાણે. એક ઘડો અપૂકાયથી ભર્યો. પછી તે અપૂકાયનાં બે ભાગ કરીને અડધો અપૂકાય| " તપાવ્યો. તે મરી ગયો. નહિ તપાવેલો અપકાય જીવે છે. પછી તે તપાવેલો અપકાય - | ' પણ તે જીવતાં અપૂકાયમાં જ નંખાયો. એટલે તે મરી ગયેલા તપાવેલા અપૂકાયથી જીવતો : - અકાય મરાયો. આ ભારકાયનું વર્ણન પૂર્ણ થયું. (12) ભાવકાય ? ઔદયિકાદિ ભાવોનો સમુદાય એ ભાવકાય છે. - તે પ્રશ્નઃ આપણે તો નિવારી શબ્દનો નિક્ષેપ કરવાનો હતો, જ્યારે અહીં તો કાયનો તે / નિક્ષેપ કર્યો છે. એવું કેમ ? ઉત્તરઃ નિકાય અને કાય એ બંને સમાનાર્થી શબ્દો છે. એટલે અહીં નિકાયને બદલે કાયનો નિક્ષેપ કર્યો છે, તે અદુષ્ટ જ છે. ज... इत्थं पुण अहिगारो निकायकाएण होइ सुत्तमि / उच्चारिअत्थसदिसाण कित्तणं ज 1 સેસ IIMપિ રિરર નિર્યુક્તિ- 229 ગાથાર્થ : અહીં સૂત્રોમાં તો નિકાયકાયથી અધિકાર છે. | ઉચ્ચારિતાર્થસદશ બીજાઓનું પણ કીર્તન કર્યું. - व्याख्या-अत्र पुनः सूत्र इति योगः, (सूत्र इत्यधिकृताध्ययने) किमित्याह-व अधिकारी निकायकायेन भवति, अधिकारः-प्रयोजनं, शेषाणामुपन्यासवैयर्थ्य. माशङ्क्याह-उच्चरितार्थसदशानां-उच्चरितो निकायः तदर्थतुल्यानां कीर्तनं-संशब्दनं ... शेषाणामपि-नामादिकायानां व्युत्पत्तिहेतुत्वात्प्रदेशान्तरोपयोगित्वाच्चेति गाथार्थः // व्याख्यातं निकायपदम्, उक्तो नामनिष्पन्नो निक्षेपः, ટીકાર્થ : આ પ્રસ્તુતસૂત્રમાં તો નિકાયકાયનો અધિકાર છે. E F