________________
આમ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હુ
અય. ૪ માસ-૩૫ જ રૂપાભાષ્યમ્ |
હવે આગમ દ્વારા જીવનું અસ્તિત્વ દર્શાવે છે.
ભાષ્ય-૩૫ ગાથાર્થ : શાસ્ત્ર આપવચન છે. તેના દ્વારા સૂર્યગ્રહણાદિ અતીન્દ્રિય છે | પદાર્થોની પણ સિદ્ધિ દેખાયેલી છે. તો એ જ પ્રમાણે જીવની પણ સિદ્ધિ જાણવી. .
व्याख्या-आप्तवचनं तु शास्त्रम्, आप्तो-रागादिरहितः, तुशब्दोऽवधारणे, | आप्तवचनमेव, अनेनापौरुषेयव्यवच्छेदमाह, तस्यासंभवादिति । 'दुष्पा च तत' इति । मा उपलब्धा च ततः-आप्तवचनशास्त्रात् 'अतीन्द्रियाणामपि' इन्द्रियगोचरातिक्रान्तानामपि,
'सिद्धिः ग्रहणादीना'मिति उपलब्धिश्चन्द्रोपरागादीनामित्यर्थः, तथैव जीवस्य विज्ञेयेति, म्न अतीन्द्रियस्याप्याप्तवचनप्रामाण्यादिति गाथार्थः ॥ मूलद्वारगाथायां व्याख्यातमस्तित्वद्वारम्,
ટીકાર્થ: શાસ્ત્ર એ આતનાં વચનરૂપ હોય છે. આપ્ત એટલે રાગાદિરહિત. તુ શબ્દ 1 અવધારણમાં છે. અર્થાતુ શાસ્ત્ર આપ્તવચન જ છે. આના દ્વારા અપૌરુષેય શાસ્ત્રનો
વ્યવચ્છેદ કહ્યો. (મીમાંસકો એમ માને છે. શાસ્ત્ર-વેદ અનાદિ છે. એનો કર્તા કોઈપણ ! પુરુષ નથી. એટલે શાસ્ત્ર પુરુષનિર્મિત = પૌરુષેય નથી. અપૌરુષેય છે. આપણે કહ્યું | કે શાસ્ત્ર આપ્તપુરુષનાં વચનરૂપ જ છે. અપૌરુષેય નથી. આમ ાવ કાર દ્વારા આપણે ૩ મીમાંસકોનાં મતનો નિષેધ કર્યો.) | પ્રશ્ન : અપૌરુષેય શાસ્ત્ર માનવામાં વાંધો શું? ન ઉત્તર ઃ એવા શાસ્ત્રનો સંભવ જ નથી, માટે એ ન માની શકાય. (શાસ્ત્ર વચનાત્મક |
છે, વચન વક્તા વિના સંભવિત નથી. ઈત્યાદિ ઘણી ચર્ચા ગ્રન્થાન્તરથી જાણી લેવી...) | | તથા આપ્તવચનરૂપ શાસથી ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણાદિ પદાર્થોની સિદ્ધિ થતી દેખાય Lછે કે જે પદાર્થો ઈન્દ્રિયનો વિષય બની શકતા જ નથી. (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે
સૂર્યગ્રહણાદિ થાય છે, એ બધું ઈન્દ્રિયથી જોઈને નક્કી થતું નથી... એટલે શાસ્ત્ર | વિશ્વસનીય છે.) | તો એજ પ્રમાણે અતીન્દ્રિય એવા જીવની પણ આપ્તવચનને અનુસારે સિદ્ધિ થાય ,
છે. ભલે, એ અતીન્દ્રિય હોય, પરંતુ આપવચન તો પ્રામાણિક જ છે. અને એમાં જીવની ) ( સત્તા દર્શાવી છે. તો એ માનવી જ જોઈએ. છે. મૂળદ્વાર ગાથામાં દર્શાવેલું ચોથું અસ્તિત્વદ્વાર પૂર્ણ થયું.