________________ 3 - - - દશવૈકાલિકસૂર ભાગ-૨ ) અધ્ય. 4 નિયુક્તિ - 226 રે છે અને કર્મના ફલને ભોગવવાની ક્રિયાનો કાળ જુદો છે. હવે આ ક્રિયા અને ફલ બંને (. આ એક જ અધિકરણ = આત્મામાં રહેનાર છે. જો ક્રિયા બીજામાં અને ફલ બીજામાં... એમ ન બંનેના અધિકરણો જુદા જુદા માનો તો કોઈપણ જીવને પોતે કરેલા કર્મના અનુભવની | સિદ્ધિ નહિ થાય. એટલે કે કોઈપણ જીવ સ્વકૃતકર્મફલનો ભોફતા કદિ નહિ બને. * વળી આ રીતે બીજાએ કરેલા કર્મનો બીજા દ્વારા ઉપભોગ થાય એ યુક્તિસંગત પણ * નથી. એ યુક્તિરહિત વાત છે. કેમકે એમાં કૃતનાશ અને અકૃતની પ્રાપ્તિ રૂપ દોષો લાગુ 1 પડે છે. મા (છગને બકરાનો વધ કર્યો અને મગન 200 વર્ષ બાદ એના કારણે નારકવેદના - ભોગવે, તો એનો અર્થ એ કે છગને જે પાપ કર્યું. તેનું તો એને કોઈ જ ફલ મળ્યું જ ? નહિ. એટલે કૃતનો નાશ કહેવાય. આ દોષ જ છે. અને જે મગને કોઈપણ પાપ કર્યું , જ નથી, તેને એના ફલની પ્રાપ્તિ થઈ, તો એ અકૃતનો આગમ કહેવાય. આ પણ દોષ | | જ છે. જેઓ પ્રતિક્ષણવિનાશી આત્મા માને છે, તેમને આ આપત્તિ આવવાની જ. કેમકે | | એમના મતે ક્રિયા કરનાર અને ફલ ભોગવનાર કાયમ માટે જુદા જ મળવાના...) A ને (પ્રશ્નઃ જો કે કર્તા અને ભોકતા અમારા મતે જુદા જુદા થવાના, એ વાત સાચી. રે પરંતુ છતાં અમને આપત્તિ નહિ આવે. અમે કહ્યું જ છે કે અમે સંતાનધારા માનીએ છે. | પ્રથમક્ષણીય ક્રિયાકર્તા બીજક્ષણે નાશ પામે અને બીજો ક્રિયાકર્તાસદશ જીવ્ર ઉત્પન્ન થાય. ત્રીજી ક્ષણે એ નાશ પામે અને ત્રીજો ક્રિયાકર્તાસદશ જીવ ઉત્પન્ન થાય. આ રીતે પ્રતિક્ષણે ક્રિયાકર્તાની નવી નવી ઉત્પત્તિ થતી જાય... આ જ સંતાનધારા છે. આ સંતાનધારામાં જ આગળ જતાં ક્રિયાનાં ફલની ઉત્પત્તિ થાય છે. ગમે તેને એનું ફળ મળતું નથી. અર્થાતુ ન પાપાદિ ક્રિયા કરનારાની સંતાનધારામાં જ ક્રિયાનાં દુઃખાદિ ફલો પ્રગટે છે, ગમે તેને ના * એ ફલો મળતાં નથી.) ઉત્તરઃ અરે ભલા માણસ! તમે સંતાનપક્ષ સ્વીકારો તો પણ એમાં ફરક શું પડયો, | જેમ કર્તા અને ભોકતા જુદા હોવાથી ઉપર કૃતનાદાદિ દોષો આવ્યા. એમ હવે સંતાનપક્ષ | સ્વીકારો, તોય તેમાં પણ કર્તારૂપ સંતાની અને ભોકતારૂપ સંતાની તો જુદી જ ને ? એમાં | તો કોઈ વિશેષતા છે જ નહિ. તો કર્તારૂપ સંતાનીએ જે ક્રિયા કરી, એનું ફલ ભોક્તારૂપ ] એ સંતાનીએ ભોગવવું પડે એમાં કૃતનાશાદિ દોષો આવવાના જ. . જેમ કર્તાની ક્રિયાનું ફલ બીજો ભોગવે તો કૃતનાશાદિ દોષ આવે, થી એમ કસતાની ક્રિયાનું ફલ ભોકતૃસંતાની ભોગવે, તે કૃતનાશાદિ દોષો ) આવવાના જ. 5. E F