________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાગ્ય-૨૦
પીળો હતો.” તો એ સ્મૃતિરૂપી ધારણા છે. અવિચ્યુતિ બાદ આ જે સ્મરણ થાય છે, એનું કારણ આત્મામાં પડેલા સંસ્કારો છે, એ વાસનારૂપ ધારણા છે. એમાં અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળાને ૧૦ વર્ષની ઉંમરે અનુભવેલી વસ્તુનું સ્મરણ એજ ભવમાં અસંખ્યવર્ષ પછી પણ થાય. તો એનામાં એ વાસના અસંખ્ય વર્ષ ૨હેનારી બની. સંખ્યાતવર્ષવાળાને એ ધારણા સંખ્યાતવર્ષ રહેનારી બને.)
अत्थस्स ऊह बुद्धी ईहा चेट्ठत्थअवगमो उ मई । संभावणत्थतक्का गुणपच्चक्खा ઘડોનઽસ્થિ રંગા માધ્યમ્ ॥
IT
व्याख्या-अर्थस्योहा बुद्धिः संज्ञिनः परनिरपेक्षोऽर्थपरिच्छेद इति भावः, ईहा - चेष्टा किमयं स्थाणुः किंवा पुरुष ? इति सदर्थपर्यालोचनरूपा, 'अर्थावगमस्तु' स्त अर्थपरिच्छेदस्तु शिरः कण्डूयनादिधर्मोपपत्तेः पुरुष एवायमित्येवंरूपा मतिः, 'संभावणत्थतक्क 'त्ति प्राकृतशैल्या अर्थसंभावना - एवमेव चायमर्थ उपपद्यत इत्यादिरूपा तर्का । इत्थं द्वाराणि व्याख्याय सर्व एते चित्तादयो गुणा वर्तन्त इति जीवाख्यगुणिप्रतिपादकेन प्रयोगार्थेनोपसंहरन्नाह - गुणप्रत्यक्षत्वाद्धेतोर्घटवदस्ति जीव રૂતિ ામ્યતે, પણ ગાથાર્થ:।
7
त
ભાષ્ય-૨૦ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ : અર્થની ઉહા એ બુદ્ધિ ! સંશીજીવને બીજી વસ્તુની અપેક્ષા વિના જે અર્થબોધ થાય તે. (દા.ત. ઔત્પાતિકી બુદ્ધિવાળાને તાત્કાલિક એવો ક્ષયોપશમ થઈ જતો
न
હોય છે, કે જેના લીધે પ૨વસ્તુની અપેક્ષા વિના જ એમને પદાર્થબોધ થાય...) T ઈહા એટલે ચેષ્ટા. “શું આ સ્થાણુ છે ? કે આ પુરુષ છે ?” એવી સદર્થની
વિદ્યમાન અર્થની પર્યાલોચના. (શંકામાં ૫૦,૫૦ ટકા જેવું હોય, એમાં વસ્તુનો નિશ્ચય
ना
7
કરવા તરફનો ઢોળાવ ન હોય. જયારે ઈહામાં તો જે વસ્તુ વિદ્યમાન છે, એના તરફ * ઢોળાવવાળો બોધ હોય. જો સ્થાણુ હોય... તો “શાખાદિ દેખાતાં હોવાથી આ સ્થાણુ જ હશે.” એ તરફનો બોધ હોય...)
અર્થાવગમ એટલે પદાર્થનો બોધ. “સામેની વસ્તુ મસ્તકને ખંજવાળવાની ક્રિયા કરે * છે, ચાલવાની ક્રિયા કરે છે... આ બધા ધર્મો તો પુરુષમાં જ ઘટતાં હોવાથી આ પુરુષ * જ છે” એવા પ્રકારની મતિ એ અર્થાવગમ કહેવાય. તે મતિ છે.
સંભાવળસ્થતી એ પ્રાકૃતશૈલીથી લખાયેલું છે. એટલે ખરેખર તો અર્થસંભાવના
૧૬૩
તે