________________
H
આ જ વાતને ઉત્તરાર્ધમાં કરે છે કે લોકાયતનાં નાસ્તિકનાં અભિપ્રાયનું ખંડન કરવા માટે આ વાત કરાય છે. નાસ્તિકનો અભિપ્રાય તો હમણાં કહી જ દીધો છે. આમ સત્, અસ્તિ, વિદ્યતે આ બધા વિશેષણો સફલ છે, નકામા નથી.
S
त
મૈં..
દશવૈકાલિકસૂત્ર ભાગ
અા. ૪ ભાષ્ય-૨૩
માત્મનાં ચૈતન્યમાંથી જ પુત્રનાં ચૈતન્યનું નિર્માણ થાય છે. માતાનું ચૈતન્ય પુત્રચૈતન્યનું ઉપાદાનકારણ છે. એટલે જૈનો જે માને છે કે પરલોકમાંથી કોઈક સ્વતંત્ર ચૈતન્ય-આત્મા માતાનાં ગર્ભમાં આવે છે... એ વાત જ ખોટી છે. પરલોકમાંથી માતૃગર્ભમાં આવનાર કોઈ છે જ નહિ...)
ઉત્તર : આ મોહનું ખંડન કરવા માટે કહે છે કે વિદ્યતે નિયમાત્। એટલે કે પરલોકમાંથી આવનારો, માતૃચૈતન્યથી ભિન્ન એવો આત્મા વિદ્યમાન છે.
I
હવે નાસ્તિકમતનો ઘાત કરવાનો છે, તો એમાં વક્ષ્યમાણલક્ષણવાળો હેતુ કહેવાનો છે. હેતુ એટલે અન્યથાઅનુપપત્તિરૂપ યુક્તિમાર્ગ. (જો સાધ્ય ન હોય તો આ વસ્તુ ન સંભવે.. આવાપ્રકારનો યુક્તિમાર્ગ એજ હેતુ)
1
जो चिंतेइ सरीरे नत्थि अहं स एव होइ जीवो त्ति । न हु जीवंमि असंते संसयउप्पायओ अन्नो ॥૨૩॥ માધ્યમ્ ॥
ભાષ્ય-૨૩ ગાથાર્થ : શરીરમાં જે વિચારે છે કે “શરીરમાં હું નથી” એ જ જીવ છે. જીવ ન હોય તો બીજો કોઈ સંશયનો ઉત્પાદક નથી.
न
व्याख्या- यश्चिन्तयति 'शरीरे' अत्र लोकप्रतीते नास्त्यहं ' स एव' चिन्तयिता भवति शा जीव इति । कथमेतदेवमित्याह-न यस्माज्जीवेऽसति मृतदेहादौ संशयोत्पादक : 'अन्यः''
VT
प्राणादिः, चैतन्यरूपत्वात्संशयस्येति गाथार्थः ॥
ना
ટીકાર્થ : જે વિચારે છે કે “લોકમાં પ્રસિદ્ધ આ શરીરની અંદર હું નથી.” એ ૩ વિચારનાર જીવ છે.
પ્રશ્ન ઃ આમ શી રીતે કહેવાય ?
ઉત્તર : કેમકે મૃતદેહ વગેરેમાં જીવ નથી, તો ત્યાં જીવભિન્ન કોઈપણ પ્રાણવાયુ વગેરે સંશયને ઉત્પન્ન કરનાર બનતા નથી. કેમકે સંશય ચૈતન્યરૂપ છે.
त
(આશય એ છે કે નાસ્તિક એમ કહે છે કે “જીવ નથી” એની સામે જૈનો કહે છે કે તમને જે વિચાર આવે છે કે જીવ નથી, એવો જે સંશય પડે છે કે જીવ છે કે નહિ એ બધું જ એમ સિદ્ધ કરે છે કે જીવ છે. કેમકે મડદામાં કદિ આવા વિચારો થતાં નથી.
પ
ज
객