________________
r'
'
T
''
S
જો : રો? કાલ દર' : કિમી અવ. ૪ ભાય-૨ ) છે. ભાષ્ય-૨૬ ગાથાર્થઃ ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ચાહ્ય-મસ્તીતિ નિર્વિકલ્પો નીવઃ, નિર્વિવત્વ' વિ નિ:સંવિ, નિયમા' નિયમેનૈવ, પ્રતિપત્રપેક્ષા ‘શબ્દતઃ સિદ્ધિઃ' વાવ પ્રતિ , પત પ્રશના દિ
માત' વહુત પતતિ ?, માહ-શવકૂપવતુ' વનપલ્લીન્નીવરાશિ, | घटखरश्रृङ्गानुमानाद्, अनुमानशब्दो दृष्टान्तवचनः, घटखरश्रृङ्गदृष्टान्तादिति प्रयोगार्थः, | प्रयोगस्तु-मुख्येनार्थेनार्थवान् जीवशब्दः, शुद्धपदत्वाद्, घटशब्दवत्, यस्तु । मुख्येनार्थेनार्थवान् न भवति स शुद्धपदमपि न भवति, यथा खरश्रृङ्गशब्द इति । | નાથાઈ ન ટીકાર્થ : જીવનો અનુભવ કરનારાની અપેક્ષાએ તો જીવ નિયમથી નિર્વિકલ્પ = PI | સંદેહરહિત પણે વિદ્યમાન છે. (આશય એ કે જેઓ પોતાનામાં જ્ઞાન-સુખ-દુઃખાદિ દ્વારા જીિવનો સાક્ષાતુ અનુભવ કરે જ છે. એ બધા તો નિઃસંદેહરૂપે માને છે કે “જીવ છે જ.”
એમાં એમને કોઈ શંકા નથી. જીવસિદ્ધિ માટે એમણે અનુમાનાદિ કરવાની પણ જરૂર % નથી.)
(પણ હવે અનુમાનથી સિદ્ધિ કરવી હોય તો એ કહે છે કે, વાચક એવા શબ્દ દ્વારા વાચ્ય એવા જીવાદિ પદાર્થની પ્રતીતિ થતી હોવાથી જીવની શબ્દથી સિદ્ધિ થાય છે.
આ જ વાતને પ્રશ્ન દ્વારા કહે છે કે આવું શી રીતે ? અર્થાતુ વાચક દ્વારા વાગ્યની પ્રતીતિ થતી હોવાથી જીવ સિદ્ધ છે, એમ શી રીતે ?
એનો ઉત્તર આપે છે કે નીવ પદ કેવલપદ છે, એટલે એના દ્વારા જીવાસ્તિત્વની ''સિદ્ધિ થાય. જે કેવલપદ વાચ્ય હોય તે સતુ હોય એ વાત ઘટ, ખર, શૃંગના અનુમાનથી ! " જાણવી.
અહીં અનુમાન શબ્દ દષ્ટાન્ત અર્થવાળો છે. અર્થાતુ ઘટ, ખર, શૃંગનાં દષ્ટાન્તથી " જીવનાં અસ્તિત્વની સિદ્ધિ થાય.
અનુમાનપ્રયોગનો અર્થ બતાવ્યો.
પ્રયોગ તો આ પ્રમાણે છે કે નવા મુદ્દે સર્વેન (વિદ્યમાનનાર્થેન) અર્થવાની शुद्धपदत्वात् घटशब्दवत्
જીવશબ્દ મુખ્યઅર્થથી અર્થવાળો છે. કેમકે એ શુદ્ધપદ છે. જેમકે ઘટશબ્દ. જે શબ્દ મુખ્યઅર્થથી અર્થવાળો ન હોય તે શુદ્ધપદ પણ ન હોય. દા.ત. એ