________________
F
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૩ થી ૧૯૮ આક્ષેપણીનો અર્થ આ પ્રમાણે છે કે જે કથા દ્વારા ભવ્યજીવો મોહમાંથી છૂટી તત્ત્વ મોક્ષાદિ તરફ આકર્ષાય તે કથા આક્ષેપણી કથા છે.
તરફ =
+ ૩
હવે આક્ષેપણીનાં રસને જણાવે છે.
વિદ્યા
ચરણ
તપ = અનશનાદિ.
પુરુષાર્થ
સમતિ, ગુપ્તિઓ પૂર્વે કહી જ દીધી છે.
=
આ બધું જયાં ક્યાંય પણ ઉપદેશ કરાય, તે આક્ષેપણી કથાનો રસ સાર છે.
=
=
અત્યંત અપકારી એવા ભાવઅંધકારભૂત અજ્ઞાનનો નાશ કરનાર જ્ઞાન.
સમગ્રવિરતિરૂપ ચારિત્ર.
=
કર્મશત્રુ પ્રત્યે પોતાના વીર્યનો ઉત્કર્ષ.
નિષ્યન્ત
ઉપદેશ એટલે શ્રોતાનાં ભાવ પ્રમાણે નજીકથી કથન. (શ્રોતાને જે પદાર્થો વધુ અસર કરે તે એના માટે ઉપદેશ રૂપ બને. એની યોગ્યતા સમ્યક્ત્વનાં પદાર્થોની હોય અને એને મૈં વિરતિનાં પદાર્થો કહેવાય તો એ એના ભાવની દૃષ્ટિએ દૂરનું કથન છે એટલે એ ઉપદેશ ન ગણાય. ટુંકમાં શ્રોતાનાં ભાવને જે જલ્દી અસર કરે, એ એના ભાવની અપેક્ષાએ નજીકનું કહેવાય. એનુ કથન એ ઉપદેશ કહેવાય.)
આક્ષેપણી કહેવાઈ ગઈ.
=
૯૮
r
न
ના
य
ય
विक्षेपणीमाह- कथयित्वा स्वसमयं स्वसिद्धान्तं ततः कथयति परसमयं - | परसिद्धान्तमित्येको भेदः, अथवा, विपर्यासाद्-व्यत्ययेन कथयति-परसमयं कथयित्वा શા स्वसमयमिति द्वितीयः, मिथ्यासम्यग्वादयोरेवमेव भवतो द्वौ भेदाविति, मिथ्यावादं कथयित्वा सम्यग्वादं कथयति सम्यग्वादं च कथयित्वा मिथ्यावादमिति, एवं ना विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणीति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम् - विक्खेवणी सा चउव्विहा पन्नता, तंजाससमयं कहेत्ता परसमयं कहेइ १ परसमयं कहेत्ता ससमयं कहेइ २ मिच्छावादं कहेत्ता सम्मावादं कहेइ ३ सम्मावादं कहेत्ता मिच्छावायं कहेइ ४ तत्थ पुव्विं ससमयं कहेत्ता परसमयं कइ - ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेइ, एसा पढमा विक्खेवणी गया । इयाणि बिया भन्नइ - पुवि परसमयं कहेत्ता तस्सेव दोसे उवदंसेइ, पुणो ससमयं कहेइ, गुणे य से उवदंसेइ, एसा बिइया विक्खेवणी गया । इयाणि तइया - परसमयं
F
शा
***