________________
હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજહા અદય. ૪ ભાય-૧૧ નામ
व्याख्या-लक्षणमिदानी द्वारमवसरप्राप्तम्, अस्य च प्रतिपत्त्यङ्गतया प्रधानत्वात्सामान्यतस्तावत्तत्स्वरूपमेवाह-चिह्न हेतुश्च कारणं लिङ्गं लक्षणमिति । तत्र | चिह्नम-उपलक्षणं, यथा पताका देवकुलस्य, हेतुः-निमित्तलक्षणं यथा कुम्भकारनैपुण्यं | घटसौन्दर्यस्य, कारणम्-उपादानलक्षणं, यथा मृन्मसृणत्वं घटबलीयस्त्वस्य, लिङ्गं
कार्यलक्षणं यथा धूमोऽग्नेः, पर्यायशब्दा वा एत इति । लक्षणमित्येतल्लक्षणं लक्ष्यतेऽनेन - परोक्षं वस्त्वितिकृत्वा, जीवस्य पुनरादानादि लक्षणमनेकप्रकारमिदं, तच्च -
वक्ष्यमाणमिति गाथार्थः ॥ | ટીકાર્થ: હવે લક્ષણદ્વાર અવસર પ્રાપ્ત છે. આ દ્વાર જીવનો બોધ કરાવવાનું કારણ | ન છે, એટલે પ્રધાન છે. એટલે જ સૌથી પહેલાં તો સામાન્યથી લક્ષણનું સ્વરૂપ જ દર્શાવે
છે કે ચિહ્ન, હેતુ, કારણ, લિંગ એ લક્ષણ છે.
તેમાં
| ચિહ્ન : એટલે ઉપલક્ષણ. જેમ ધજા મંદિરનું ઉપલક્ષણ = ચિહ્ન છે. (ધજા દ્વારા 1. દ મંદિરનો બોધ થાય.)
હેતુ : એટલે નિમિત્તરૂપ. જેમકે કુંભારની નિપુણતા ઘટના સૌંદર્યનું નિમિત્ત છે.
કારણ : એટલે ઉપાદાનરૂપ કારણ. જેમકે માટીની લીસાઈ ઘટની બલવત્તામાં ર ઉપાદાનકારણ છે.
લિંગ એટલે કાર્યરૂપ લિંગ. જેમકે ધૂમ અગ્નિનું કાર્યરૂપ લિંગ છે. આમ આ બધા જુદા જુદા અર્થો બતાવ્યા. અથવા તો આ બધા જ પર્યાયવાચી શબ્દો છે.
આ બધું લક્ષણ છે. કેમકે આના દ્વારા પરોક્ષવસ્તુ જણાય છે. (ધજાથી મંદિર જણાય, વગેરે)
આમ સામાન્યથી લક્ષણનું સ્વરૂપ બતાવ્યું. પ્રસ્તુતમાં તો જીવનું લક્ષણ શું છે ? એ બતાવવાનું છે. જીવનું લક્ષણ તો આદાનાદિ અનેક પ્રકારનું છે. તે આગળ કહેવાશે.
आयाणे परिभोगे जोगुवओगे कसायलेसा य । आणापाणू इंदिय बंधोदयनिज्जरा चेव ।। અ રરર