________________
દશવૈકાલિકસૂગ ભાગ-૨
ના અય૪ ભાણ-૮ % " जीवितविशिष्टश्च जीव एव ग्राह्यः, जीवितं तु तद्विशेषणत्वादुक्तमिति गाथार्थः ॥ उक्तो આ નિક્ષેપઃ,
ટીકાર્થ : જે નારકાદિ આયુષ્યથી જીવ નારકાદિ ભવમાં રહેનાર બને છે, તથા જે : મનુષ્યાદિ આયુષ્યથી જીવ નારકાદિ ભવમાંથી નીકળી મનુષ્યાદિ ભવમાં જાય છે તે છે. આવા પ્રકારનું આયુષ્ય એ ભવાયુ = ભવજીવન જાણો. અહીં મવા સંમતિ લખેલું છે, પણ કયાં સંક્રમ પામે ? એ દર્શાવેલું નથી. પણ એ સામર્થ્યથી સમજી શકાય છે કે मनुष्यादिभवान्तरं संक्रामति। આ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારે ભવજીવન છે. (આ આયુષ્યથી ) જીવનારો જીવ ભવજીવ).
તથા તદ્ભવસે બંધી આયુષ્ય બે પ્રકારે છે. તિર્યચતદ્દ્ભવાયુ અને મનુષ્યભવાયુ.. | (પ્રશ્ન : તદ્દભવાયુ ચાર પ્રકારે કેમ ન મળે ?)
ઉત્તર : તિર્યંચ અને મનુષ્ય જ એવા છે કે જેઓ મરીને પાછા તિર્યંચ અને 1 મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. દેવ અને નારક નહિ. અને તદ્દભવજીવન તો તે | ભવમાંથી મરીને તે જં ભવમાં ઉત્પન્ન થયેલાનું જે જીવન છે, તે જ કહેવાય છે. (તિર્યંચ | મરીને તિર્યંચમાં જ જન્મે, તો એનું તદ્ભવજીવન ગણાય. એમ મનુષ્ય મરીને મનુષ્યમાં જ જન્મે તો એ પણ તદ્દભવજીવન ગણાય. પણ દેવ કે નારકમાં આવું બનતું નથી, એટલે કે તદ્ભવજીવન બે જ પ્રકારે મળે. આ જીવનવાળો જીવ તભવજીવ ગણાય.) IR
પ્રશ્ન : આપણે તો ભાવજીવની વાત ચાલે છે. એમાં આ તદ્દભવજીવનનું વર્ણન || કરવાથી શું વળે ?
ઉત્તર : ભવજીવમાં અને તદ્દભવજીવમાં પણ ભાવજીવનો અધિકાર હોવાથી ન તભવજીવનને મુખ્ય ન લેતાં તદ્ભવજીવનથી વિશિષ્ટ એવો જીવ જ લેવો. તદ્દભવજીવન મુખ્ય તરીકે ન લેવું. (કેમકે એનો અત્રે અધિકાર નથી.)
પ્રશ્ન : તો પછી ગાથામાં તદ્ભવજીવિતનું નિરૂપણ શા માટે કર્યું?
ઉત્તર ઃ ભવજીવિત કે તદ્દભવજીવિત તો જીવનું વિશેષણ હોવાથી અને કહેવાયેલું છે. બાકી મુખ્યતા તો જીવની જ છે.
નિક્ષેપ કહ્યો.