________________
स्ट
||
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ સૂત્ર-૧૦
માટે અધિષ્ઠાનમાંથી અંદર સ્નેહ, તેલાદિ સ્નિગ્ધ વસ્તુ નંખાય, એની ચીકાશથી મળ બહાર નીકળી જાય. પુટક એટલે એવાપ્રકારનું કોઈક વિશેષ સાધન..) અત્યારે “એનિમા” તરીકે આ પ્રક્રિયા પ્રસિદ્ધ છે.)
મ
(૫૦) દત્ત્વ વગેરે વસ્તુથી વિરેચન ઝાડા કરવા એ અનાચરિત છે. (હરડે, ત્રિફળા, દિવેલ, હિમજ વગેરે કોઈપણ રેચક વસ્તુ દ્વારા ઝાડા કરવા એ અનાચરિત છે. એમાં મળ ઢીલો, પાણી જેવો થાય, એમાં જીવવિરાધનાની શક્યતા રહે...)
(૫૧) રસાંજનાદિથી અંજન કરવું, (આંખમાં મેશ આંજવી તે) અનારિત છે. (૫૨) દન્તકાષ્ઠ પ્રતીત છે. (બાવળીયાથી લોકો દાંત ઘસી ઘસીને સ્વચ્છ કરે છે, એમ સાધુ કરે તો એ અનાચરિત.)
=
(૫૩) તેલ વગેરેથી શરીરને અત્યંગન કરવું, માલિશ કરવું અનાચરિત છે. (૫૪) શરીરની જ વિભૂષા અનાચરિત છે.
क्रियासूत्रमाह-‘सव्वमेयं 'ति सूत्रम्, अस्य व्याख्या-सर्वमेतद्-औद्देशिकादि यदनन्तरमुक्तमिदमनाचरितं, केषामित्याह-निर्ग्रन्थानां महर्षीणां साधूनामित्यर्थः, त एव વિશેષ્યન્ત-સંયમે, શાત્તપત્તિ, યુાનામ્-અમિથુન્હાનાં ‘ઋણભૂતવિહારનાં' लघुभूतो- वायुः, ततश्च वायुभूतोऽप्रतिबद्धतया विहारो येषां ते लघुभूतविहारिणस्तेषां, निगमनक्रियापदमेतदिति सूत्रार्थः ॥१०॥
આ પ્રમાણે ૯ ગાથા સુધીમાં ૫૪ અનાચીર્ણો દર્શાવીને હવે ક્રિયાસૂત્ર કરે છે. (ઉપર માત્ર તે ૫૪ વસ્તુનાં નામ આપ્યા. પણ આ બધું શું કહેવાય ? એવું ગાથામાં તો ક્યાંય લખ્યું નથી. અર્થાત્ ક્રિયાપદ ક્રિયાસૂચક પદ આપ્યું નથી. ૧૦મી ગાથામાં એ ક્રિયાસૂચક પદ છે કે “આ બધું જ અનાચીર્ણ છે” એટલે આ ૧૦મી ગાથા ક્રિયાસૂત્ર ના કહેવાય.)
य
=
ઔદેશિકથી માંડીને વિભૂષા સુધીની હમણાં જ દર્શાવેલી બધી બાબતો અનાચરિત - અકર્તવ્ય છે.
=
પ્રશ્ન : કોને આ અકર્તવ્ય છે ?
ઉત્તર ઃ નિર્પ્રન્થ મહર્ષિઓને એટલે કે સાધુઓને આ અનાચીર્ણ છે. આ સાધુઓનાં જ વિશેષણો દર્શાવે છે કે સંનમમ્મિ ... જે સાધુઓ સંયમમાં અભિયોગ = ઉદ્યમવાળા છે, = શબ્દથી તપ લઈ લેવો. અર્થાત્ જે સાધુઓ તપમાં ઉદ્યમવાળા છે, તથા જેઓ
૧૩૦
-
મ
ना