________________
:-:- --
'u
S
આ જ દશવૈકાલિકસૂગ ભાગ-૨ ૩ હક અધ્ય. ૩ સૂત્ર-૧૨,૧૩ 5 ते च ऋजुदर्शिनः कालमधिकृत्य यथाशक्त्येतत्कुर्वन्ति - 'आयावयंति 'त्ति सूत्रम्, से
अस्य व्याख्या-'आतापयन्ति-ऊर्ध्वस्थानादिना आतापनां कुर्वन्ति 'ग्रीष्मेषु' उष्णकालेषु, . तथा 'हेमन्तेषु' शीतकालेषु 'अप्रावृता' इति प्रावरणरहितास्तिष्ठन्ति, तथा वर्षासु वर्षाकालेषु 'संलीना' इत्येकाश्रयस्था भवन्ति 'संयताः' साधवः 'ससमाहिता' ज्ञानादिषु :: | यत्नपराः, ग्रीष्मादिषु बहुवचनं प्रतिवर्षकरणज्ञापनार्थमिति सूत्रार्थः ॥१२॥ 1 ગાથા-૧૨ ટીકાર્થ : તે જુદર્શીઓ કાળને આશ્રયીને શક્તિ પ્રમાણે આ કાર્ય કરે ? છે. ઉભા રહીને કે બેસીને ઉંઘીને તેઓ ઉષ્ણ કાળમાં આતાપના લે છે.
- તથા શિયાળામાં તેઓ પ્રાવરણ રહિત = વસ્ત્રરહિત રહે છે તથા ચોમાસામાં તેઓ : - સંલીન રહે છે એટલે કે એકજ સ્થાનમાં રહે છે. તથા તેઓ સંયત = સાધુઓ સુસમાહિત -
છે, એટલે કે જ્ઞાનાદિમાં યત્ન કરનારા છે. !! પ્રશ્નઃ ગ્રીષ્મઋતુ, શિયાળો કે ચોમાસું એક એક ઋતુરૂપ છે, તો માત્ર એકવચન 1. કર્યું હોત તો ચાલત, બહુવચનપ્રયોગ શા માટે કર્યો? | ઉત્તરઃ માત્ર એકાદ વર્ષ જ ઉનાળામાં આતાપના, શિયાળામાં પ્રાવરણરહિતતા... | કરવાના નથી. પરંતુ દરેકે દરેક વર્ષે આ કરવું જોઈએ... એ જણાવવા માટે
બહુવચનપ્રયોગ કરેલો છે. - 'परीसह त्ति सूत्रम्, अस्य व्याख्या-मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः-नि क्षुत्पिपासादयः त एव रिपवस्तत्तुल्यधर्मत्वात्परीषहरिपवस्ते दान्ता-उपशमं नीता यैस्ते = | परीवहरिपुदान्ताः, समासः पूर्ववत्, न प्राकृते पूर्वापरपदनियमव्यवस्था વામિનનો' પિતિ યથા, તથા ‘તમોહા' વિલિનો ફર્થ:, મોદ-૩મશાન, 5
तथा 'जितेन्द्रियाः' शब्दादिषु रागद्वेषरहिता इत्यर्थः , त एवंभूताः 'सर्वदुःखप्रक्षयार्थं ना // શારીરમાના લુણાનિમિત્ત પ્રશ્નમતિ' પ્રવર્તને, વિમૂતા?- “ર્ષય:' સાથ a કૃતિ સૂત્રાર્થ: રૂા.
ગાથા-૧૩ ટીકાર્થઃ માર્ગમાંથી ભ્રષ્ટ ન થવાય એ માટે અને નિર્જરાને માટે પરીષહો સહન કરવા જોઈએ. ભુખ, તરસ વગેરે પરીષહો છે. તે પરીષહો જ શત્રુ છે. કેમકે !
શત્રુનાં જેવા સ્વભાવવાળા છે. જેમ શત્રુ પરેશાન કરે, અસમાધિ કરે, એમ આ પરીષહો , છે પણ પરેશાની, અસમાધિ કરનારા છે. આવા શત્રુરૂપી પરીષહોને જેઓએ ઉપશાન્ત કર્યા છે
-
- * .