________________
ग्त
તેમાં ષડ્તો નિક્ષેપ કરવાનો છે, પણ એકનો અભાવ હોય તો છનો પણ અભાવ થાય એટલે એકની પ્રરૂપણાને કહે છે.
મ
મ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ નિયુક્તિ-૨૧૮-૨૧૯ -णामं ठवणा दविए माउगपयसंगहेक्कए चेव । पज्जवभावे य तहा सत्तेए एक्कगा होंति
1
રા
नामं ठवणा दविए खेत्ते काले तहेव भावे अ । एसो उ छक्कगस्सा निक्खेवो छव्विहो હોર્ ॥૨૬॥
*
मा
નિર્યુક્તિ-૨૧૮ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ, સંગ્રહ, પર્યાય અને ભાવ આ સાત એક છે.
व्याख्या - इयं द्रुमपुष्पिकायां व्याख्यातेति नेह व्याख्यायते, संग्रहैककेन न चात्राधिकारः ॥ साम्प्रतं द्वयादीन् विहाय षट्प्ररूपणामाह-तत्र नामस्थापने क्षुण्णे, त म्मं द्रव्यषट्कं - षड् द्रव्याणि सचित्ताचित्तमिश्राणि पुरुषकार्षापणालङ्कृतपुरुष- मं लक्षणानि, क्षेत्रषट्कं - षडाकाशप्रदेशाः, यद्वा भरतादीनि, कालषट्कं - षट् समयाः षड् 'भावे चे 'ति भावषट्कं - षड् भावा औदयिकादयः, अत्र च ન सचित्तद्रव्यषट्केनाधिकार इति गाथार्थः । आह - अत्र द्वयाद्यनभिधानं किमर्थम् ?, जि उच्यते, एकषडभिधानतः आद्यन्तग्रहणेन तद्गतेरिति ।
નિર્યુક્તિ-૨૧૯ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ષટ્કનો આ છ પ્રકારનો નિક્ષેપ છે.
स्त
<<<<
व्याख्यातं षट्पदम्,
|
ટીકાર્થ : ૨૧૮મી ગાથાનું દ્રુમપુષ્પિકામાં વ્યાખ્યાન કરી જ દીધું છે, એટલે અહીં મ ન એનું વ્યાખ્યાન કરતા નથી. અહીં સંગ્રહ એકનો અધિકાર છે.
7
F
ना
હવે બે વગેરે છોડીને ષટ્ની પ્રરૂપણા કહે છે. તેમાં નામ સ્થાપના પ્રસિદ્ધ છે. ય દ્રવ્યષટ્ક એટલે છ ચિત્ત દ્રવ્યો, છ અચિત દ્રવ્યો, છ મિશ્ર દ્રવ્યો. એમાં છ પુરુષો, છ કાર્યાપણ (રૂપિયા) છ અલંકારવાળા પુરુષો... એમ સમજવું.
ક્ષેત્રષટ્ક એટલે છ આકાશ પ્રદેશો અથવા તો ભરત, ઐરાવત વગેરે છ ક્ષેત્રો. કાલષટ્ક એટલે છ સમયો, છ ઋતુઓ.
ભાવષક એટલે ઔયિક વગેરે ભાવો.
અહીં સચિત્ત દ્રવ્યષટ્કનો અધિકાર છે. (ષટ્કાયની પ્રરૂપણા કરવાની છે, માટે)
૧૪૩